By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    11 minutes ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    21 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    5 minutes ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    21 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    22 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    23 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં ભારે વરસાદ સાથે જોરદાર પવન, 6ના મોત, બે લાખ ઘરોમાંથી વીજળી ગુલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકામાં ભારે વરસાદ સાથે જોરદાર પવન, 6ના મોત, બે લાખ ઘરોમાંથી વીજળી ગુલ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારે વરસાદ સાથે જોરદાર પવન, 6ના મોત, બે લાખ ઘરોમાંથી વીજળી ગુલ

Khaskhabar Editor
Last updated: 2025/04/04 at 11:56 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું

આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં  બાર ઇંચ  વરસાદ

- Advertisement -

અનેક કાર્સ પણ વાવાઝોડાંમાં ગડથોલિયા ખાતી દેખાઇ હતી. આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી.

અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં જોરદાર પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે બે  લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં હવામાં ઉડી ગયા હતા.

આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ વેધર સર્વિસ દ્વારા કરવામાં આવી છે. ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

- Advertisement -
નેશનલ વેધર સર્વિસ સાથે કામ કરતીં હવામાનશાસ્ત્રી ચેલી અમીને જણાવ્યું હતું કે આરાકાન્સાસમાં બ્લિથવિલેમાં ટોર્નેડો ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ટોર્નેડોને કારણે ધૂળની ડમરીઓ 20000 ફૂટની ઉંચાઇ સુધી ફુંકાઇ હતી. સાંજે આરાકાન્સાસમાં હેરિસબર્ગ ખાતે પણ ટોર્નેડો ત્રાટક્યો હતો. ટોર્નેડોને કારણે બાવીસ કાઉન્ટીઓમાં પૂર આવવાને કારણે મોટું નુકશાન થયું હતું અને ચાર જણને ઇજા થઇ હતી. કેન્ટુકીમાં જેફરસનટાઉન ખાતે બુધવારે રાત્રે ટોર્નેડો ત્રાટક્યો હતો.

કેન્ટુકીમાં ટોર્નડોમાં ઉડેલો માલસામાન ચર્ચ પર ત્રાટકતાં ચાર જણાંને ઇજા થઇ હતી. ઇન્ડિયાનામાં પણ એક ગોદામનો હિસ્સો તુટી પડયો હતો. મિસુરીમાં પાઇલટ ગ્રોવ ખાતે વાવાઝોડાંને કારણે વીજળીના થાંભલાઓ વળી ગયા હતા અને કારો ગડથોલિયા ખાતી જોવા મળી હતી. નેવાડામાં પણ શહેરની આસપાસના વિસ્તારોમાં સવારે વાવાઝોડાંની અસર જોવા મળી હતી. ઓક્લોહામામાં પણ ઓવાસો શહેરમાં ટોર્નેડો ત્રાટકતાં સંખ્યાબંધ ઘરોના છાપરાંઓ ઉડી ગયા હતા તથા વીજળીના થાંભલાઓ તથા વૃક્ષો તુટી પડયા હતા.

આરાકાન્સાસ, મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં એક લાખ લોકોને વીજળી વિના ચલાવવું પડયું હતું. બુધવારે રાત્રે ઇન્ડિયાનામાં વાવાઝોડું ત્રાટકતાં 182000 ગ્રાહકોનો વીજ પુરવઠો ખંડિત થઇ ગયો હતો. મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં આશરે અઢી લાખ લોકો હાલ હાઇ રિસ્ક ઝોનમાં ફસાયા છે. આ વિસ્તારોમાં સૌથી શક્તિશાળી ગણાતો ઇએફ -3 ટોર્નડો ત્રાટકવાનું જોખમ છે.

ઇન્ડિયાનામાં ભારે વરસાદ પડતાં ઘણાં વિસ્તારોમાં પૂરના પાણી કારની બારીની ઉંચાઇ સુધી પહોંચી ગયા હતા. ટેક્સાસ, મિસિસિપી વેલી અને ઓહાયો વેલીમાં પણ શનિવાર સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મીડલ ટેનેસીમાં પણ આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આગામી સાત દિવસમાં નોર્થ ઇસ્ટર્ન આરાકાન્સાસ,મિસુરી  અને  વેસ્ટર્ન કેન્ટુકીમાં પંદર ઇંચ વરસાદ ત્રાટકશે. તેમાં પણ કેન્ટુકી અને ઇન્ડિયાનાના થોડા વિસ્તારોમાં ભારે પૂર આવવાની આગાહી વેધર સર્વિસે કરી છે.

દરમ્યાન મિશિગનમાં બરફનું તોફાન આવતાં 122000 અમેરિકનોના ઘરોની વીજળીગુલ થઇ ગઇ હતી. કેબલ અને ટાવર્સ પરથી બરફના ટુકડા પડતાં હોઇ મિશિગનના લોઅર અને અપર પેનિન્સુલાને સાંકળતાં મેકીનેક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસથી બરફના તોફાનને કારણે પુલના વાહનવ્યવહાર પર અસર થઇ છે.

You Might Also Like

મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે

ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો

હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો

કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી

યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી

TAGGED: america
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારે 87 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Next Article રામ નવમીની ક્યારે ઉજવણી કરવામાં આવશે! જાણો પૂજાની વિધિ, મુહૂર્ત અને તિથિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂનાં વાહનો ભંગારઃ રોડ ટેક્સ રાહતની સ્કીમ છતાં પોલિસી ફલોપ
વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?