દિવાળીના તહેવારો બાદ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. વાઇરલ ઇન્ફેકશન વધતા ઝાડા, ઉલ્ટી અને તાવના કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઇ રાજકોટ મનપા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રોગચાળાને પગલે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરાઇ

You Might Also Like
Follow US
Find US on Social Medias