By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    15 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    14 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    15 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    15 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    15 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    17 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દીકરીના લગ્ન આવતા પિતાનું બેન્ક એકાઉન્ટ બન્યું ઉદાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Meera Bhatt > દીકરીના લગ્ન આવતા પિતાનું બેન્ક એકાઉન્ટ બન્યું ઉદાર
AuthorMeera Bhatt

દીકરીના લગ્ન આવતા પિતાનું બેન્ક એકાઉન્ટ બન્યું ઉદાર

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 4:45 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

જિંદગીની અડધી કમાણી ખર્ચ થઈ જાય તેટલા મોંઘા બન્યા લગ્ન પ્રસંગો

– મીરા ભટ્ટ

લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. લગ્ન-મુર્હૂતનો રાફડો ફાટ્યો છે ત્યારે દીકરીના લગ્ન ખૂબ જ ધામધુમથી કરવા દરેક મા-બાપનું સ્વપ્ન હોય છે, પછી એ ગરીબ પરિવાર હોય, મધ્યમ હોય કે શ્રીમંત કુટુંબ હોય. દીકરીના લગ્ન આવતા પિતાના બેન્કનું એકાઉન્ટ ઉદાર રીતે ખુલ્લું થવા લાગે છે. પહેલાંના જમાનામાં લગ્ન 2થી 5 લાખમાં થઈ જતા હતા એટલું જ નહીં પણ પહેલાં પાનેતર પણ એક કે બે હજારમાં આવતા હતા. અને હવે એક-બે હજારની વાત હવે હજારોમાં, લાખોમાં થાય છે. મધ્યમ વર્ગના પરિવારોને અત્યારે સાડીની કિંમતનું ટેગ વાંચીને અચૂક આંચકો લાગે છે. અહીં આપણે માત્ર સાડી જ નહીં પરંતુ લગ્નમાં આવતી દરેક નાની-મોટી જરૂરી- બિનજરૂરી વસ્તુઓની વાત કરીએ છીએ. પહેલાના જમાનામાં લગ્નમાં માત્ર બે મુખ્ય પ્રસંગો રહેતા. જેમાં માંડવો અને બીજા દિવસે લગ્ન થવા. અને હવે મહેંદી, સંગીત સંધ્યા, પ્રિ-વેડિંગ અને એમાં પણ આઉટડોર-ઈનડોર ગીત મહેફિલ, ડાન્સ સહિતના અનેક જુદા જુદા ફેનફતુરો થાય છે. આમાં અધુરામાં પૂરૂં ક્ધયાને અને ક્ધયા પક્ષની દરેક મહિલાઓને તૈયાર થવાનું એનો જુદો ખર્ચ. જેમ શહેર મોટું તેમ લગ્નના ખર્ચા મોટા. જો તમે પેકેજ લો તો બ્રાઈડલને તૈયાર થવાનો ખર્ચ ઓછામાં પતે, નહીં તો એક-એક વસ્તુઓના જુદા જુદા બમણા ભાવ એટલે માત્ર બ્રાઈડલનો તૈયાર થવાનો ખર્ચ જ બેથી પાંચ લાખ સુધી પહોંચી જાય છે. એમાં પણ જેનું સામાજિક સ્ટેટસ, જેની પાસે પૈસાની વધારે સગવડ હોય તેઓ વધારે પૈસા ખર્ચ કરે. થોડા દિવસ પહેલાં મુંબઈના એક દૈનિક વર્તમાન પત્રમાં લેખ હતો કે એક ભાઈ લગ્ન પ્રસંગે ક્ધયાને સાડી પહેરાવતા.

Contents
જિંદગીની અડધી કમાણી ખર્ચ થઈ જાય તેટલા મોંઘા બન્યા લગ્ન પ્રસંગો– મીરા ભટ્ટલગ્નમાં કઈ-કઈ વસ્તુઓ પર લાગે છે કેટલો GSTસર્વિસની માંગ 106 ટકા વધી

આ ભાઈ જુદી-જુદી સ્ટાઈલમાં સાડી પહેરાવવામાં માહિર હતા અને તેઓ સાડી પહેરાવવાનો ચાર્જ પણ ઉંચો વસૂલતા હતા. છતાં તેમને સાડી પહેરાવવાના એટલા ઓર્ડરો મળતા હતા. તમે પણ આની કિંમત સાંભળી મોંઢામાં આંગળા નાખતા થઈ જશો. જી હા, સાડી પહેરાવવાનો ખર્ચ હતો રૂા. 10,000થી 50,000. આટલામાં તો ક્ધયાનું આખું પેકેજ આવી જાય, જેટલામાં આ ભાઈ સાડી પહેરાવતા હતા. પરંતુ હાલ એવા પણ ઘણા (સુધરેલ વર્ગના લોકો) પરિવારો છે કે જેઓ સાડી પહેરવા આટલી તગડી રકમ ચૂકવે છે. તો શું આપણે ખરેખર સુધરી રહ્યા છીએ? પહેલાંના સમયમાં ફોટોગ્રાફી માત્ર 10,000માં થતી. પાર્લરનો ખર્ચ માંડ ને માંડ પાંચ હજાર. આમ બધું ગણતા ટોટલ એકથી બે લાખમાં લગ્ન સંપન્ન થતાં. જ્યારે હવે બે લાખમાં તો તૈયાર થવાનું પેકેજ મળે છે. અત્યારે લગ્નનો ટોટલ ખર્ચ સારી રીતે કરવા જાઓ તો રૂા. 50 લાખ- કરોડો સુધી પહોંચી જાય છે અને સામાન્ય ઘર ખેંચી-તાણીને પણ લગ્ન કરે તો રૂા. પાંચ લાખ સુધીનો ખર્ચ તો થાય જ. જુદા-જુદા ખર્ચા જોવા જઈએ તો પાર્ટી પ્લોટ, પ્રિ-વેડિંગ શૂટ, ફોટોગ્રાફી, પાર્લર, જમણવાર, ખાણી-પીણી અને કંકોત્રી, ફટાકડાનો ખર્ચ લાખોમાં પહોંચે છે. એટલું જ નહીં પરંતુ લગ્ન કરાવવા માટેના ગોરભાનો (પંડીત) ખર્ચ પણ રૂા. 15000થી 20000 સુધીનો થઈ જાય છે. આમ જોવા જઈએ તો ‘જીંદગીની કમાણી લગ્નમાં સમાણી’ એવું કહેવું પણ મિથ્યા નથી.

- Advertisement -

પહેલાં બે દિવસમાં થતાં લગ્ન હવે પાંચ દિવસ યોજાય છે: સામાન્ય પરિવાર માત્ર પાંચથી સાત લાખમાં પણ લગ્ન કરે છે જ્યારે શ્રીમંત પરિવારોના એક લગ્નનો ખર્ચ 50થી 70 લાખે પહોંચે જાણો…

લગ્નમાં કઈ-કઈ વસ્તુઓ પર લાગે છે કેટલો GST

કપડાં અને ફૂટવેર 5-12 ટકા
ગોલ્ડ જ્વેલરી 3 ટકા
મેરેજ ગાર્ડન 18 ટકા
ટેન્ટ 18 ટકા
લાઈટીંગ 18 ટકા
ડેકોરેશન 18 ટકા
બેન્ડવાજા 18 ટકા
ફોટો-વિડીયો 18 ટકા
કંકોત્રી 18 ટકા
બ્યુટીપાર્લર 18 ટકા
કેટરિંગ 18 ટકા
બસ-ટેકસી સર્વિસ 5 ટકા

સર્વિસની માંગ 106 ટકા વધી

દેશભરમાં 4થી 5 મહીનામાં 25 લાખ લગ્નોના આયોજનો થયા છે જેમાં વેડિંગ સર્વીસની ત્રિમાસીક આધારે માંગમાં 49.7 ટકા વધારો થયો છે. સૌથી વધુ માંગ વધારામાં બેન્ડવાળાની છે જેમાં નાના શહેરોમાં 152 ટકા, મહાનગરોમાં 181 ટકા વધારો થયો છે. સાથે જ બેંકવેટ હોલમાં ક્રમશ: 145 અને 47 ટકા, ડીજેમાં 99 અને 122 ટકા, મેકઅપ આર્ટીસ્ટ 49 અને 37 ટકા, વેડિંગ ફોટોગ્રાફર નાના શહેરોમાં 69 ટકા, વેડીંગ પ્લાનર 39 અને 54 ટકા જ્યારે જ્વેલરીમાં મોટા શહેરોમાં 61 ટકા જેટલી માંગનો વધારો નોંધાયો છે.

- Advertisement -

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધરતીનો ચિત્કાર ‘જીઓપેથિક સ્ટ્રેસ’
Next Article ગોપાલ ઈટાલિયાએ જ કરાવી ઈસુદાન ગઢવીની ‘ગેમ’ 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?