By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 hour ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 hours ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    41 minutes ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    24 hours ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    24 hours ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    24 hours ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    1 hour ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીમાં સ્વચ્છતા ઝુંબેશ માત્ર ચોપડા ઉપર, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબીમાં સ્વચ્છતા ઝુંબેશ માત્ર ચોપડા ઉપર, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ
મોરબી

મોરબીમાં સ્વચ્છતા ઝુંબેશ માત્ર ચોપડા ઉપર, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ

Khaskhabar Editor
Last updated: 2024/11/12 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

શહેરના મોટાભાગના ન્યુસન્સ પોઇન્ટ ઉપર ટન મોઢે કચરાના ઢગલા ખડકાયા

ખાસ-ખબર ન્યૂઝ મોરબી

- Advertisement -

ઉભરાતી ગટરો, કચરાના ગંજ અને તૂટેલા રસ્તાઓ જાણે સીરામીક નગરી મોરબીની ઓળખ બની ગયા હોય તેવી સ્થિતિ હાલમાં મોરબીમાં જોવા મળી રહી છે, મોરબી શહેરના જુના વિસ્તાર તેમજ નવા સામાકાંઠા વિસ્તારમાં અનેક સ્થળોએ ન્યુસન્સ પોઇન્ટ ઉપર કચરના ટન મોઢે ખડકલા ખડકાઈ જવા છતાં પાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કચરો ઉપાડવાની દરકાર લેવામાં ન આવતા નાગરિકો હાલાકીનો ભોગ બની રહયા છે.

ધૂળિયા શહેર તરીકે ઓળખાઈ રહેલા મોરબી શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગાર્બેજ કલેક્શનમાં લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે, ખાસ કરીને શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ, લાતી પ્લોટ, મચ્છુ માતાજીના મંદિર પાસે, આસ્વાદ પાન પાસે, મણિમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસે તેમજ સાવસર પ્લોટમાં અનેક સ્થળોએ કચરાના ગંજ ખડકાઈ જવા જતા ટ્રક ભરાય તેટલો ટન મોઢે કચરો ભરવા પાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ પાસે ટાઈમ ન હોય તેવું જણાઈ રહ્યું છે.

મોરબીમાં જ્યાં જ્યા આવા કચરાના ગંજ ખડકાઈ છે ત્યાં ત્યાં સોલિડવેસ્ટ મેન્જમેન્ટ વિભાગ દ્વારા આવો કચરો ઉપાડવાને બદલે જયારે જયારે કચરાનો ઢગલો મોટો થાય છે ત્યારે ત્યારે આ કચરો ત્યાંને ત્યાં જ સળગાવી દેવામાં આવતો હોવાથી પ્રદુષણ ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા અંગે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ન્યુસન્સ પોઇન્ટ ઉપર પાલિકા સ્ટાફ દ્વારા કચરો નથી સળગાવવામાં આવતો પરંતુ કોઈપણ વ્યક્તિઓ દ્વારા આ કચરો સળગાવી દેવામાં આવે છે સાથે જ તેઓએ વહેલામાં વહેલી તકે તમામ સ્થળોએથી કચરો ઉપાડવામાં આવશે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત

નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર

હળવદમાં ખોદકામ: કોન્ટ્રાક્ટરની અણઆવડતે વેપારીઓ-રહેવાસીઓને બાનમાં લીધા

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ગૌષીયા કેટરર્સ’ને ત્યાં અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડના જથ્થાનો નાશ કરતી આરોગ્ય શાખા
Next Article મોરબીમાં પંચાસર રોડ ઉપર ખાણ ખનિજ વિભાગનો દરોડો : એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર પકડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત
ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ
મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મોરબી

નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મોરબી

હળવદમાં ખોદકામ: કોન્ટ્રાક્ટરની અણઆવડતે વેપારીઓ-રહેવાસીઓને બાનમાં લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?