ACP બસિયા : ફિલ્ડમાં બાહોશ અધિકારી
ફૂરસતની પળોમાં સાહિત્યપ્રેમી! : રાજકોટમાં તાજેતરમાં જ જેમનું અઈઙ ક્રાઇમ તરીકે પોસ્ટિંગ…
PM મોદીએ કર્યું દુનિયાની સૌથી લાંબી રોડ ટનલ – અટલ ટનલનું ઉદ્દઘાટન: મનાલીથી લેહનું અંતર આઠ કલાકમાંથી સાડા પાંચ કલાક થઈ જશે
10 હજાર ફૂટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ - અટલ…
સોશિયલ મીડિયા કૉર્નર
પરખ ભટ્ટ (૧) સસુરાલ ગેંદા ફૂલ! દિલ્હીની રહેવાસી અને હૂપ ડાન્સર એષ્ણા કુટ્ટીનું ‘સસુરાલ ગેંદા ફૂલ’ આ અઠવાડિયે છાપરા-ફાડ વાયરલ થયું, નહીં? બે મિનિટના ગીત પર હૂપ ડાન્સની ખાસિયત સમી રિંગ સાથે, એષ્ણાએ ભારતીય નારીનું આભૂષણ ગણાતી સાડી પહેરી, એક વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યો. રેખા ભારદ્વાજથી માંડીને ઘણાંય મહાનુભાવોએ તેને ફેસબૂક-ટ્વિટર-વૉટ્સએપ-ઇન્સ્ટા પર શેર કરી એષ્ણાને રાતોરાત વાયરલ કરી દીધી. મજાની વાત એ છે કે તેની માતા ચિત્રા નારાયણ પોતે ‘ધ હિન્દુ બિઝનેસ’ ગ્રુપની લેખિકા છે. ‘ધ હિન્દુ’ના એડિટરે ચિત્રા નારાયણને તેની જ દીકરી પર એક લેખ લખવા કહ્યું! તમે જાણો છો, એ લેખનું શીર્ષક શું હતું? ‘મારી દીકરી એષ્ણા કુટ્ટીનો વીડિયો વાયરલ કેવી રીતે થયો?’ (૨) ફરી વખત, નવી ઘોડી નવો દા..!? ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા પાછલા દિવસોમાં એક ખતરનાક વૉર્નિંગ જાહેર કરવામાં આવી, જેમાં તેઓએ પોતાના રીસર્ચ પેપર ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રીસર્ચ’માં ભારત પર કેટ ક્યુ વાયરસનો ખતરો હોવાની સંભાવના બતાવી. ચેન અને તાઇવાનમાં પોતાનો પ્રભાવ દેખાડી ચૂકેલો આ વાયરસ ભૂતકાળમાં ભારતમાં પણ દેખા દઈ ચૂક્યો છે. તાવ, કરોડરજ્જુમાં સોજો અને મગજ પર ખરાબ અસર અંગે વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ ભારતીયોને ચેતવી ચૂક્યા છે. હજુ સુધી તેના એકપણ સક્રિય કેસ આપણા દેશમાં જોવા નથી મળ્યા એ ગનીમત! પરંતુ ભૂંડ અને મચ્છરો દ્વારા ફેલાતો કેટ ક્યુ વાયરસ ભારતીયો માટે ખતરારૂપ તો છે જ, એ હકીકત ભૂલવા જેવી નથી. લોકોએ સોશિયલ મીડિયા પર ભય વ્યક્ત કર્યો કે ક્યાંક કોરોનામાંથી સાંગોપાંગ પાર ઉતર્યા બાદ કેટ ક્યુ સામે લડવાનો વખત તો નહીં આવે ને? (૩) સુ-શાંત!…
એક યુવતીનો છ પુરુષો સાથે છે સંબંધ, કેમ, કેવી રીતે ?
કેટલાક પુરુષો યુવતીઓનો ઉપયોગ કરવામાં માને છે, તો હું પણ તેમનો ઉપયોગ…
પ્રકાશ ઝાના સર્જનોમાં સામાજિક નિસબત : જાતિવાદ, ‘આશ્રમ’ અને (હાથરસની) ‘આ શરમ’!
પ્રકાશ ઝાની વેબસિરિઝ 'આશ્રમ'માં ધર્મના નામે ચાલતા પાપાચારો ઉપરાંત પણ પેટા જ્ઞાતિ…
આપણે સૂર્યના જ અંશો, સૂર્યના જ વંશજો
શું સૂર્ય પર બનતી ઘટનાઓ માનવીને પ્રભાવિત કરે છે? જગદીશ આચાર્ય "શનિ…
ગંદા હૈ પર ધંધા હૈ યે!
- નિલેશ દવે હાલમાં યુએઈમાં આઈપીએલ પુરબહારમાં ચાલી રહી છે. આઈપીએલ સતત…
વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝનમાં બૂલેટ ટ્રેનની ગતિએ કૌભાંડો !
ખરીદી પ્રક્રિયામાં કરોડોનો ભ્રષ્ટાચાર: સ્ટોર વિભાગના અધિકારી જ માસ્ટર માઇન્ડ કેન્દ્ર સરકાર…
ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું ધમધમતું માર્કેટ… નિષ્ણાતો શું કહે છે?
બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની લાવલાવ.. ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સને ફળ્યો કોરોનાકાળ,…