Latest સ્પોર્ટ્સ News
રોનાલ્ડોએ ક્લબ કરિયરના 500 ગોલ પૂર્ણ કરી રચ્યો ઈતિહાસ: આવું કરનારો વિશ્વનો પાંચમો ફૂટબોલર
- અલ વેહદા વિરુદ્ધ અલ નાસરની કમાન સંભાળતાં રોનાલ્ડોએ ચાર ગોલ ઝૂડ્યા…
IND vs AUS ટેસ્ટ મેચ: પ્રથમ ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 400 પર ઓલ આઉટ
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ…
ભયાનક માર્ગ અકસ્માતના 44 દિવસ બાદ પંતે માંડ્યું પગલું: ચાહકો થયા ભાવુક
ભયાનક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચેલો ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંત…
આજથી મહિલા T-20નો પ્રારંભ: પ્રથમ મેચમાં જ ભારત- પાકિસ્તાનની ટક્કર
મહિલા ટી20 વર્લ્ડ કપનુ આયોજન દક્ષિણ આફ્રિકામાં થઇ રહ્યું છે. અહીં 17…
ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટમાં વિવાદ: જાડેજા પર બોલ સાથે છેડછાડનો આરોપ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હતો. જેમાં…
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં તુર્કીયેના ગોલકીપરનું નિધન, 10 વર્ષમાં 87 મેચ રમી ચૂક્યા
ભૂકંપથી સામાન્ય માણસને મોટુ નુકસાન થયું છે તો તેની સાથે તુર્કીની રમતને…
IPLમાં મહિલા ખેલાડીઓની હરાજીને લઈને BCCIનું મોટું એલાન: જાણો ક્યારે બોલી લગાવશે
BCCIએ મહિલા આઈપીએલમાં હરાજીની તારીખ જાહેર કરી છે, જે પ્રમાણે 13 ફેબ્રુઆરીએ…
ઑસ્ટ્રેલિયાની વિશ્વવિજેતા ટી-20 ટીમના કેપ્ટન આરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
સપ્ટેમ્બરમાં વન-ડે ક્રિકેટ છોડ્યા બાદ હવે તમામ ફોર્મેટને કહ્યું અલવિદા: ચાહકો-સાથી ખેલાડીઓનો…
તેજસ્વીન શંકરે અમેરિકામાં લહેરાવ્યો તિરંગો: ઉંચી કૂદ રમતમાં 2.26 મીટરનો કૂદકો લગાવી જીત મેળવી
ભારતીય ઉંચી કૂદના એથ્લીટ તેજસ્વીન શંકરે પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને કૉમનવેલ્થ ગેમ્સના…

