આત્મનિર્ભર ભારત: ભારતીય પ્રવાસી ફ્રાન્સમાં યુપીઆઇના માધ્યમથી એફિલ ટાવરની ટીકીટ ખરીદી શકશે
-આ પહેલ ટ્રાન્જેકશનની પ્રક્રિયાને સરળ બનાવશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ફ્રાન્સમાં આઇકોનિક…
‘કોંગ્રેસને આટલો અહંકાર કેમ, હિંમત હોય તો ભાજપને…’, મમતા બેનર્જીના નિવેદનથી રાજકારણમાં હાહાકાર
આગામી લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે તે…
મહારાષ્ટ્રના થાણેમાં શિંદે જૂથના નેતા પર ભાજપના MLAનું ફાયરિંગ, જાણો શું હતો વિવાદ
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગ થયાના…
2023માં 3 કરોડ લોકોએ પહેલીવાર પ્લેનમાં સફર માણી
વર્ષે યાત્રીઓની સંખ્યામાં 37%નો વધારો: દેશમાં એરપોર્ટની સંખ્યા અને લોકોની આવક વધી…
કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર ન થયા, 5મી વખત સમન્સની અવગણના કરી
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ધાંધલધમાલના વિરોધમાં પ્રદર્શન: બીજેપી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન…
કેન્સરની સારવારમાં હવે AI થશે મદદરૂપ: દિલ્હી એઈમ્સમાં આરંભ
AIની મદદથી કેન્સરને સચોટ રીતે અને ઝડપથી જાણી શકાય છે ખાસ-ખબર સંવાદદાતા…
જ્ઞાનવાપી વ્યાસજી ભોંયરા કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, આગામી તારીખથી સુરક્ષા વધારવા સૂચના
વારાણસી જિલ્લા જજ દ્વારા જ્ઞાનવાપી ભોંયરામાં હિંદુ પક્ષને મળેલા પૂજા કરવાના અધિકારની…
હિમાચલ પ્રદેશમાં જોરદાર હિમવર્ષા બાદ અંધકાર: મનાલીમાં 15 ઈંચ બરફ પડયો, જનજીવન ખોરવાયું
-ડેલ હાઉસીમાં ચાર ઈંચ, લાહૌલ-સ્પીતીમાં 13 ઈંચ સહીત રાજયભરમાં હિમવર્ષાથી 250 જેટલા…
ઝારખંડમાં ચંપઇ સોરેને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યો, બહુમતી સાબિત કરવા માટે 10 દિવસનો સમય
ઝારખંડના મુક્તિ મોર્ચાના વિધાયક દળના નેતા ચંપઇ સોરેને આજ રોજ ઝારખંડના મુખ્યમંત્રીના…

