વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? વ્હાઈટ હાઉસે આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ…
કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ કલમ 370 ફરી લાગુ કરવા કરી માંગણી
મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન(OIC)એ જમ્મુ-કાશ્મીરનું નામ લઈને…
અમેરિકાની મોટી કાર્યવાહી: વેનેઝુએલાથી તેલ લઈ જતા રશિયા અને પનામાના બે જહાજ જપ્ત
ઉત્તર એટલાન્ટિક અને કેરેબિયન સમુદ્રમાં રશિયન જહાજ ‘મેરિનેરા’ અને ‘સોફિયા’ પર અમેરિકાનો…
નેપાળમાં ત્રણ પૂર્વ વડાપ્રધાનોની પાર્ટીઓ ગઠબંધનની તૈયારીમાં, રાષ્ટ્રીય સભા ચૂંટણી માટે સંયુક્ત રણનીતિ
25 જાન્યુઆરીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેપાળી કોંગ્રેસ, ઈઙગ-ઞખક, ઈઙગ (માઓવાદી કેન્દ્ર) અને…
ફિલિપાઇન્સમાં 6.7ની તીવ્રતાના ‘ઓફશોર ટમ્બ્લર’ ભૂકંપથી ધરતી ધ્રુજી
બુધવારે ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. અમેરિકન…
ઓઈલ પર ટ્રમ્પનો કબ્જો છતાં વેંનેંઝુએલાના શેરમાર્કેટમાં એક દિવસમાં 50%નો ઉછાળો
વિશ્વના નકશા પર અત્યારે વેનેઝુએલા સૌથી ચર્ચિત દેશ બની ગયો છે, જ્યાં…
વેનેઝુએલાએ રાજધાનીમાં વિસ્ફોટ સાંભળ્યા બાદ હુમલાનો યુએસ પર આરોપ લગાવ્યો
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો.…
કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય ઓફિસરની ધરપકડ, તેના પરિવારે માંગી PM મોદી પાસે મદદ
ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી પૂર્ણેન્દુ તિવારીના પરિવાર પર ફરી એકવાર મુસીબત આવી…
સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં નવા વર્ષે થયો વિસ્ફોટ: અનેકના મોતની આશંકા
નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી…

