By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    7 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    7 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    7 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    7 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    7 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    6 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    6 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજય દેવગનની ‘દ્રશ્યમ-2’નું બમ્પર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરી આટલા કરોડની કમાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > અજય દેવગનની ‘દ્રશ્યમ-2’નું બમ્પર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરી આટલા કરોડની કમાણી
બોલીવુડમનોરંજન

અજય દેવગનની ‘દ્રશ્યમ-2’નું બમ્પર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરી આટલા કરોડની કમાણી

Khaskhabar Editor
Last updated: 2022/11/19 at 10:54 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ફિલ્મ ‘દ્રશ્યમ 2’નુંને શરૂઆતના દિવસે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું ચાલો જાણીએ..

આ વર્ષની રાહ જોવાતી ફિલ્મ ‘દ્રશ્યમ 2’ 18મી નવેમ્બરે એટલે કે ગઇકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ટ્રેલર અને ટીઝર જોયા બાદ દર્શકો ફિલ્મની આતુરતાનો અંત આવ્યો છે. જો કે ફિલ્મ જોવા માટે લોકો કેટલા ઉત્સાહિત હતા આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અજય દેવગણની આ ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું હતું. જણાવી દઈએ કે ‘દ્રશ્યમ 2’ એ 2015માં આવેલી ફિલ્મ ‘દ્રશ્યમ’નો બીજો ભાગ છે અને આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં છે. આ સાથે જ ફિલ્મ ‘દ્રશ્યમ 2’નુંને શરૂઆતના દિવસે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘દ્રશ્યમ 2’એ રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું ચાલો જાણીએ..

- Advertisement -

At the #Drishyam2 premiere. pic.twitter.com/iPp6NWhlvN

— Ajay Devgn (@ajaydevgn) November 18, 2022

- Advertisement -

‘ દ્રશ્યમ 2’નું પહેલા દિવસનું કલેક્શન કેટલું રહ્યું
‘ દ્રશ્યમ 2’ની કમાણીની વાત કરીએ તો તેણે પહેલા દિવસે જ અપેક્ષા કરતાં ઘણું વધુ કલેક્શન કર્યું છે. એક રિપોર્ટ અનુસાર અજય દેવગન સ્ટારર થ્રિલર સસ્પેન્સે ફિલ્મે બોક્સ ઓફિસ પર દિવસે 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મનું બજેટ લગભગ 50 કરોડ રૂપિયા હતું અને આવી સ્થિતિમાં પહેલા દિવસનું કલેક્શન જોઈને નિર્માતાઓને ખુશ થઈ ગયા છે. આ સાથે જ ‘દ્રશ્યમ 2’ની કમાણી શનિવાર અને રવિવારે વધુ વધવાની ધારણા છે.

જણાવી દઈએ કે દૃષ્ટિમ 2 ભારતમાં 3302 સ્ક્રીન્સ પર અને ઓવરસીઝમાં 858 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. એટલે કે ‘દ્રશ્યમ 2’ ફિલ્મ કુલ 4 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

#OneWordReview…#Drishyam2: POWER-PACKED.
Rating: ⭐⭐⭐⭐️#AjayDevgn. #AkshayeKhanna. #Tabu. #ShriyaSaran… Powerhouse actors in a power-packed film… Director #AbhishekPathak delivers a fantastic thriller… The fiery confrontations cast a spell… DON’T MISS. #Drishyam2Review pic.twitter.com/9m150S1RJk

— taran adarsh (@taran_adarsh) November 17, 2022

મલયાલમ ફિલ્મની રિમેક છે ‘દ્રશ્યમ’
અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ એ મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની હિન્દી રિમેક છે. જણાવી દઈએ કે મોહનલાલની આ ફિલ્મ ‘દ્રશ્યમ’ તેલુગુ, તમિલ અને હિન્દી જેવી ઘણી ભાષાઓમાં રીમેક કરવામાં આવી હતી અને હાલ ફિલ્મનો બીજો ભાગ પણ મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યો હતો અને એ પછી તેને તેલુગુ અને હવે હિન્દીમાં રીક્રિએટ કરવામાં આવ્યો છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: ajaydevgan, akshaykhanna, drishyam2, TABBU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 19-25 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી: તમામ ઐતિહાસિક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી
Next Article આજથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે: ત્રણ દિવસમાં 8 જેટલી જનસભાને સંબોધશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?