આટકોટ આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં 49 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો હતો ઘટના સ્થળે મેડિકલ ઓફિસર નર્સ આશા બહેનો આરોગ્ય સ્ટાફ દોડી ગયો હતો કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જ કોરટાઇન કરવામાં આવે છે ત્યારે આટકોટમાં આજે ફરી એકવાર કોરોના એન્ટ્રી મારી હતી લોકોમાં પણ ફડફટાત પ્રસરી ગયો હતો આટકોટમાં ઘણા દિવસો બાદ આજે કોરોના ફરી એકવાર આવી જતા આટકોટના લોકોએ સાવધાની રાખવી જોશે હાલમાં લોકો કોરોના ને ભૂલી ગયા હોય તેમ મોઢે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા છે જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ બજારોમાં ભીડ એકઠી થવા લાગે છે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ તેમજ જંગવડ મા પણ એક કોરોના મહીલા ને પોઝીટીવ આવ્યો હતો જંગવડ મા પણ, કોરોના એન્ટ્રી મારી હતી ( કરશન બામટા – આટકોટ)