By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    9 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    9 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    10 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે
મોરબી

મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ-દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2025/02/24 at 4:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
આગામી તા.26 મી એ મહાશિવરાત્રી પર્વએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ દિવસીય ૠષિ બોધોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજયપાલ ખાસ ઉપસ્થિત રહેશે. આર્યધર્મ દ્વારા ઉજવાતા ત્રિદિવસીય બોધોત્સવ પ્રસંગે 7 કીમીની મેરેથોન દોડ ઉપરાંત, વૈદિક ધર્મની આહલેક જગાવતી અને મહર્ષિ ગાથા રજુ કરતી શોભાયાત્રા, આર્ય સભા, શ્રધ્ધાંજલી સભા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. કહેવાય છે કે, આશરે બસો વર્ષ પૂર્વે મહાશિવરાત્રીની ચાર પ્રહરની પુજા અર્ચના દરમિયાન બાળ દયાનંદ ( મૂળશંકર) પિતા સાથે શિવમંદિરે ચાર પ્રહરની પુજા અર્ચના કરવા પહોંચ્યા હતા. પરંતુ એ વખતે મધ્યરાત્રીએ બધા બ્રાહ્મણો બે પ્રહાર પૂર્ણ કરી મંદિરના પ્રાંગણમા સુતા હતા એ દરમિયાન શિવલિંગ ઉપર ભગવાનને ચડાવાયેલ અક્ષત (ચોખા) સહિત નો ભોગ આરોગવા ઉંદર શિવલિંગ ઉપર ચડતા ચંચળ મનના બાળક મુળશંકરના મનમા પથ્થરના શિવલિંગ સ્વરૂપના શિવ મા જીવ નથી એવા વિચારો ઘુમરાયા બાદ માત્ર બાર વર્ષની ઉંમરે બાળક મુળશંકર ઘર પરીવાર વતન છોડી સાચા શિવ ની શોધમા નિકળી પડ્યા હતા.

અને ભારત ભ્રમણ કરી સમય જતા ધાર્મિક ક્ષેત્રે પ્રવર્તતી અંધ્ધ શ્રધ્ધા, સતિપ્રથા, બાળવિવાહ, વિધવા પુનર્લગ્ન પ્રથાની પાબંદી નો વિરોધ કરી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે આમુલ પરીવર્તનો સર્જી મૂળશંકર માથી મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ સન્માન મેળવી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી સંત મહર્ષિ તરીકે ખ્યાતિ મેળવીને 1875 મા સૌ પ્રથમ મુંબઈ મા આર્યસમાજ સ્થાપી વેદ અને વૈદિક ધર્મ ની આહલેક જગાવવા આર્ય ધર્મ સ્થાપ્યો હતો. અને આર્ય ધર્મ થકી સમાજ ને વેદ તરફ પાછા વળો ના સુત્ર સાથે વૈદિક ધર્મ નો મર્મ, હિંદુ શાસ્ત્ર ના વેદ ના મહિમા તેના અર્થ અને સાચા શાસ્ત્રો વેદ ની તાકાત સમજાવી સત્યાર્થપ્રકાશ ગ્રંથ ની રચના પોતે કરી હતી. સમય વિતતા દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા 1960 મા આયઁસમાજ સંસ્થા શરૂ થઈ હતી.

- Advertisement -

સ્થાપના સમયથી આર્યસમાજ દ્વારા દયાનંદ જન્મભૂમિ મા આયઁવિચારકોની ઉપસ્થિતીમા મહષિઁ દયાનંદને શિવમંદિરમા બોધ મળ્યાનુ માનીને ૠષિબોધોત્સવ ઉજવવામા આવે છે. જે અંતગઁત દેશભરમાથી વૈદિકધમઁને માનનારા આયઁસમાજી ઓ મહષિઁ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે પણ આગામી 26 મી એ મહાશિવરાત્રી પર્વે ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવવા માટે આયોજન કરવામા આવ્યુ છે. જેમા, ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરીયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, દહેરાદુન સહિતના અનેક પ્રાંત માથી આર્ય વિચારકો ઉમટી પડવાની ધારણા છે. આ વેળાએ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપરાંત, આર્યસમાજ સાથે જોડાયેલા પૂનમ સુરી, યોગેશ મુંજાલ, સુધીર મુંજાલ, વિનય વેદાલંકાર સહિતના અનેક પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

મહર્ષિ બોધોત્સવ કાર્યક્રમની રૂપરેખા

તા. 24 : મળસ્કે પાંચ થી છ વાગ્યા દરમિયાન વૈદિક ગુરૂકુળ ભુજ ના સ્વામી શાંતા નંદજી દ્વારા યોગ અને સ્વાસ્થ્ય સત્ર, મહાવિદ્યાલય ના બ્રહ્મચારી શિષ્યો ના કાર્યક્રમ
તા. 25 : વહેલી સવારે 5 થી 6 યોગ અને સ્વાસ્થ્ય સત્ર સવારે 6 વાગ્યે દયાનંદ ગાથા રજુ કરતી નગરના મુખ્ય માર્ગો પર પ્રભાતફેરી તથા સવારે સાત કિ.મી.ની મેરેથોન દોડ નુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના જીવન અને આર્યસમાજ ના કાર્યો આધારીત સિંગર હેમંત જોષી નો લાઈવ પ્રોગ્રામ યોજાશે.
તા.26 : ઓમ ધ્વજારોહણ અને બોધોત્સવ ના મુખ્ય દિવસ મહા શિવરાત્રી સંસ્થાના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીજીના આચાર્ય પદે 20 મી ફેબ્રુઆરી થી પ્રારંભ થયેલા ઋગ્વેદ વૈદિક પારાયણ યજ્ઞની પૂર્ણાહૂતિ રાજકોટ હાઈવે પર આવેલ જ્ઞાન જ્યોતિ તિર્થ સ્થાન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના યજમાન પદે સંપન્ન થશે. અહીંયા નવનિર્માણ થતા તિર્થ સ્થાન શિલાન્યાસ સમારોહ રાજ્યપાલ ના હસ્તે કરાશે. ત્યારબાદ વૈદિક ધર્મ ની આહલેક જગાવતી ઋષિ દયાનંદના સત્કાર્યો ઉજાગર કરતી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર પસાર થશે. જે દયાનંદ જન્મ ઘર થી જયા દયાનંદજીને બોધ પ્રાપ્ત થયો હતો એ ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ જુના બસસ્ટેન્ડ નજીક શિવમંદિર (કુબેરનાથ મહાદેવ મંદિર) પૂર્ણ થશે. બીજા સેશનમા શ્રધ્ધાંજલી સભા યોજાશે. આચાર્ય દેવવ્રત શ્રધ્ધાંજલી સભામા ખાસ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi, Rishi Bodhotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાધનપુર કોલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તાયુક્ત મૂલ્યાંકનમાં E ગ્રેડ આપવામાં આવ્યો
Next Article કમિશનર ખરે, મહિલાઓની વેદના ક્યારે સાંભળશો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?