By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    5 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    5 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    5 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    6 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 22થી 28 ઓગસ્ટ સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 22થી 28 ઓગસ્ટ સુધીનું રાશિફળ
ASTROLOGER

22થી 28 ઓગસ્ટ સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/08/22 at 5:08 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર મિથુનથી સિંહ રાશિ સુધી, બુધ ક્ધયા, શુક્ર કર્ક રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. હાલની ગોચર ગ્રહોની સ્થિતિ જોતાં લાગે છે કે.. વરસાદનો કહેર અને અન્ય કુદરતી કોપ જોવા મળે. દેશમાં અને વિદેશમાં પણ ઉકળતો ચરૂ હોય તેમ પરિસ્થિતિ તંગ રહેલ ગ્રહોની ઉપરોક્ત સ્થિતિનો સાપ્તાહિક રાશિ ફલકથનમાં સમાવેશ કરેલ છે.

મેષ (અ, લ, ઇ)
તમે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતિત થઈ શકો છો, પરંતુ સપ્તાહના અંતસુધીમાં બધું ઠીક થઈ જશે. કોઈ નવી વાતને લઈને મનમાં શંકા રહી શકે છે. અચાનક ઘરમાં કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. ઓફિસના કેટલાક કામમાં આવતી અડચણો સહકર્મીની મદદથી પૂરી થશે, સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જેવી સ્થિતિ રહેશે, માટે તબિયત સાચવવી. બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૃર છે. ટૂંકા સમયમાં કે ઓછી મહેનતે પૈસાદાર થવાની ઘેલછા છોડવી પડશે. તમારી મહેનત રંગ લાવતી જણાય, નવી યોજનાઓ બનાવી શકાય.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
વ્યાપાર કરનારા લોકોને ધંધામાં નફાની તકો મળતી રહેશે, પરંતુ જો તેઓ તેમને ઓળખી શકશે તો જ તેઓ તેનો લાભ ઉઠાવી શકશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો કેટલાક સામાજિક કાર્યોમાં પૈસા લગાવશે, જેના કારણે તેમની પ્રશંસા થશે, પરંતુ તેમના કેટલાક દુશ્મનો તેમની છબી ખરાબ કરવાની કોશિશ પણ કરી શકે છે, જેનાથી તેમને સાવચેત રહેવું પડશે. તમારા હાથમાં ઘણા બધા કામ એકસાથે આવવાથી તમારી ચિંતા વધી શકે છે, કામ પ્રત્યે તમારે વિશેષ ધ્યાન આપવું પડશે.

મિથુન (ક, છ, ઘ)
રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકો માટે આ સપ્તાહના દિવસો સારા રહેશે, તેમના મનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ અને જોશ જોવા મળશે. તમારા પરિવારના કોઈપણ સભ્યની સમયસર મદદ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો, જેના કારણે તમારું કોઈ કામ બગડી શકે છે. નાના વ્યાપારીઓને સારો ફાયદો થશે. તમે તમારા માતા પિતાને દેવ દર્શનની યાત્રા પર લઈ જઈ શકો છો. વાહન ચાલકો માટે શાંતિથી કામ કરવું. તમારા વિરોધીઓ સાથે સમજૂતી થાય તેમ જ આપની મહેનતનું મધુર પરિણામ જોવા મળે.

કર્ક (ડ, હ)
તમને કેટલાક લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઓફિસના કામને લઈને તમારે મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા ફાયદાકારક રહેશે. ધન સંબંધી સારા સમાચાર મળી શકે છે. તમને કોઈપણ કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે. દરમિયાન, કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. સરકારી કે ખાનગી ક્ષેત્રની નોકરી કરતા લોકો માટે સમય પ્રગતિ કારક જણાય છે. વ્યવસાય કે નોકરીના કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે તથા પારિવારિક સાનુકૂળતા જણાય, ગુસ્સા પર સંયમ રાખવો.

- Advertisement -

સિંહ (મ, ટ)
તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો. ભોજનમાં 2સ વધશે. વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. સંતાન પક્ષની ચિંતાઓથી તમને મુક્તિ મળશે. તમારા કાયદાકીય કામમાં ઝડપ આવશે. આવકના સાધન બનાવવાના પ્રયાસો સફળ થશે. યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિને મળવું ફાયદાકારક બની શકે છે. વાહન વ્યવસ્થિત રીપેર કરી વાપરવું. બેદરકારી રાખવી નહીં. સોમવારે અને ગુરુવારે ધનલાભ શક્ય છે.

કન્યા (પ, ઠ, ણ)
તમારો મૂડ બદલવા માટે અને એફિશિયન્ટ થવા, સામાજિક ઇવેન્ટમાં જોડાઓ. લોકો સાથે વાતચીત કરી મિત્રો બનાવો. તમારી ઇચ્છાઓ સાકાર થશે અને પાછલા દિવસની મહેનતનું વળતર મળશે. તમારા જીવનસાથી કે મિત્રો સાથે તમારી અંગત માહિતી શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.તમારા પરિવારમાં આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, સ્વાસ્થ્ય સાચવવું. જોઈતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે. નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં સમય સારો જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

તુલા (2,ત)
તમારું એનર્જી લેવલ સારું રહેશે. તમે ફિલ્મ, નાટક, ટીવી સિરિયલ કે કોઈ મનોરંજન કાર્યક્રમમાં જોડાઈ શકો છો. નોકરી કે વ્યવસાયના નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમને ઘણું શીખવા મળશે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. તેમજ તેઓ તેમની સાથે ધાર્મિક સ્થળે જશે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે. પડોશી તથા અન્ય સોસાયટીના લોકો સાથે વાતચીત કરતાં ગરમી પકડવી નહીં. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીતથી ઘણા પ્રશ્નો દૂર થઈ જશે. તમારી ચિંતાનાં વાદળ દૂર થાય સાથે વિચારો સકારાત્મક રાખવા.

વૃશ્ર્ચિક (ન, ય)
તમને વેપારના ક્ષેત્રમાં લાભ થશે. સંતાનો સાથે સંબંધો સારા રહેશે. અન્ય વ્યાપારીઓ પણ તમારા ધંધામાંથી પૈસાનો ફાયદો ઉઠાવી શકશે. લાંબા રોકાણનો યોગ પ્રબળ છે. તમારા પોતાના અને પરિવારજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. તમને દૂર સ્થિત પ્રિયજનોના સમાચાર મળશે. સામાન્ય રીતે, બપોર પછી ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. શેરબજારમાં રોકાણ સામાન્ય લાભદાયી રહે. નોકરી તથા વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળતી જાય પારિવારિક મતભેદ ટાળવા, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત રહેશે. જો તમે કડવાશને મીઠાશમાં બદલવાની કળાને તમારા ધંધામાં લાગુ કરશો તો તમે તમારા કામ સહેલાઈથી પાર પાડી શકશો, પરંતુ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓ સાથે વાત કરતી વખતે સાવધાની રાખવી પડશે, નહીં તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીએ મહેનત ક2વાની જરૂર છે. પરીક્ષા લક્ષી તૈયારી કરવાની, પરંતુ ખોટી માન્યતા દૂર કરવાની જરૂર છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય.

મકર (ખ, જ)
રાજનીતિની દિશામાં કામ કરતા લોકો માટે તથા કોન્ટ્રેક્ટ ઉપર કામ કરતા વ્યવસાયીઓ માટે આ સમય સારો રહેવાનો છે. તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમનું સન્માન થઈ શકે છે, જેનાથી તેમનું આત્મસન્માન વધશે. રોજગારની દિશામાં ભટકતા લોકોને સારી તક મળી શકે છે. તમને તમારા ધન લાભનો માર્ગ સ્પષ્ટ દેખાશે. લાંબા સમય પછી, કેટલીક અટકેલી યોજનાઓ પૂર્ણ થશે, જે લોકો આયાત નિકાસનો વ્યવસાય કરે છે, તેમના માટે સપ્તાહ સારુ રહેશે. નોકરી કરતા લોકો માટે, મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ.

કુંભ (ગ, શ, સ)
તમારે ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાથી બચવું જોઈએ. તમારે પરસ્પર વિશ્ર્વાસની મદદથી તમારા સંબંધોને મજબૂત કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે ગુરૂવારનો દિવસ સારો રહેશે. સાંભળેલી વાતો પર વિશ્ર્વાસ કરવાનું ટાળવું જોઈએ. નહીંતર તે તમારા પરિવારમાં વિવાદનું કારણ બની શકે છે. તમારા માટે વરિષ્ઠ સભ્યોની પરવાનગી લઈને જ કોઈ યોજના બનાવવી જોઈએ. તબિયત સાચવવી. આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય. અંગત કાર્ય પૂર્ણ કરવામાં ધીરજ રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)
તમારી પારિવારિક પ્રતિષ્ઠા વધશે, જે લોકો પ્રોપર્ટીમાં રોકાણનું કામ કરે છે, તેઓએ સાવધાન રહેવું પડશે, કારણ કે તેઓ તેમના પૈસા ખોટી જગ્યાએ રોકાણ કરી શકે છે. સમજી વિચારીને આગળ વધી શકાય. તમારા વધતા જતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તેમાં સફળ થશો નહીં. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. કોઈ સદસ્યની તબિયત અચાનક બગડવાના કારણે પરિવારમાં ઘણી દોડધામ થશે. તમને માનસિક તણાવ પણ રહેશે. શેરબજારમાં રોકાણ કર્યું હોય તો, લાભદાયી બની રહે. મંગળવારે અને શુક્રવારે ઉતાવળ કરી વાહન ચલાવવું નહીં.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસનો કાળો કેર, ધડાધડ પશુઓનાં મોત
Next Article લોકસંગીતમાં ભેળસેળ કરીશું તો આપણી ગરિમાને કેવી રીતે ગૌરવ અપાવી શકીશું? : લલિતા ઘોડાદરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?