By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    48 minutes ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ગુજરાત

રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 2:53 PM
Khaskhabar Editor 38 minutes ago
Share
4 Min Read
SHARE

વિવિધ જિલ્લામાંથી કુલ 8,324 લોકોનું સ્થળાંતર અને 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું

આગામી 7 દિવસ કોઇ આગાહી નહીં : અત્યાર સુધીમાં 21.74% વાવેતર થયુ

- Advertisement -

હાલ રાજ્યમાં ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા બે દિવસમાં એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં ગરમીનો પારો 37°C પાર રહ્યો, જેમાં ભાવનગર 37.2°C સાથે સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (21.06 ઇંચ) વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ કોરું રહ્યું છે. ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાંથી કુલ 8,324 લોકોનું સ્થળાંતર અને 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ સાત દિવસ સુધી ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવણી નથી. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના 48 રસ્તાઓ અને 1 સ્ટેટ હાઈવે સહિત કુલ 54 રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમને પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. GSRTCની તમામ એસ.ટી. બસ સેવાઓ હાલ સંપૂર્ણપણે સામાન્ય અને ચાલુ છે.

- Advertisement -

સાત દિવસની હવામાનની આગાહી
આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, , અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આગામી અઠવાડિયું ચોમાસાની ગતિ ધીમી પડતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો (જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર) સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.

જળાશયોની સ્થિતિ : નર્મદા અને અન્ય મુખ્ય ડેમ
સરદાર સરોવર (નર્મદા ડેમ) રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલમાં 219,842 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.81% જેટલો થાય છે. ડેમમાં હાલ 11,841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયો નર્મદા સિવાયના અન્ય ડેમોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 41.12% પાણી ઉપલબ્ધ છે. જેમાંથી 06 ડેમ સંપૂર્ણ (100%) ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70%થી 100%ની વચ્ચે ભરાયા છે. મુખ્ય ડેમો પૈકી શેત્રુંજી ડેમ 100%, સુખી ડેમ 72.68% અને પાનમ ડેમ 55.97% ભરાયેલા છે. હાઈ એલર્ટ- 10 ડેમ જેમાં પાણીની વિપુલ આવકને કારણે અમરેલીના ધાતરવડી, સૂરજવડી, ખોડીયાર, રાયડી, ધાતરવડી-2, ભાવનગરના રોજકી, માલણ, શેત્રુંજી, રંગહોળા અને તાપીનો દોસવાડા ડેમ 93%થી 100% સુધી ભરાઈ જતાં હાઈ એલર્ટ પર મૂકાયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરનો વાંસલ, મહીસાગરનો વણાકબોરી, જૂનાગઢનો બાંટવા-ખારો અને ગીર સોમનાથનો રાવલ ડેમ એલર્ટ પર છે. વોર્નિંગ- 10 ડેમની વાત કરીએ તો રાજકોટના લાલપરી અને વેણુ-2, બોટાદનો કાલુભાર અને કચ્છના કાલાઘોઘા સહિત અન્ય 10 ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.

You Might Also Like

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

પૂરગ્રસ્તોની વ્હારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
Next Article સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?