By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    23 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    24 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    1 hour ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    23 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    23 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    24 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    1 day ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લપસ્યો છું, પડ્યો નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > લપસ્યો છું, પડ્યો નથી
Shailesh Sagpariya

લપસ્યો છું, પડ્યો નથી

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 4:38 PM
Khaskhabar Editor 2 months ago
Share
2 Min Read
SHARE
એક છોકરો જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28 વર્ષની ઉંમર સુધી એ જે જે ક્ષેત્રમાં ગયો બધે જ એને કારમી નિષ્ફળતા મળી. અરે, ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી ! 28 વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યું તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ આવી. 52 વર્ષની ઉંમર સુધી એ માણસ રાજકીય ક્ષેત્રે જુદી-જુદી ચૂંટણી લડતો રહ્યો અને હારતો રહ્યો.
એણે હવે એવું નક્કી કર્યું કે, ‘આ મારી છેલ્લી ચૂંટણી. હવે મારે ચૂંટણીમાં ઊભા રહેવું નથી.’ એણે નક્કી કરેલી આ છેલ્લી ચૂંટણીમાં નસીબ એની સાથે હોય એમ એના હરીફ તરીકે એક એવી વ્યક્તિએ ફોર્મ ભર્યું જેને લોકો ખૂબ નફરત કરતા હતા. એ માણસ ચારિત્ર્યમાં હલકો હતો, એટલે આ વખતે તો ચૂંટણી જીતવાના પૂરા ચાન્સ હતા.
ચૂંટણીઓ પૂરી થઈ. પોતે આ વખતની ચૂંટણી જીતશે જ એવા વિશ્વાસ સાથે તાર ઑફિસમાં બેઠા બેઠા ચૂંટણીનાં પરિણામોના સંદેશાઓ સાંભળી રહેલા આ માણસના ચહેરા ઉપર વેદનાનાં વાદળો દેખાવા લાગ્યા. કારણ કે પેલો સાવ હરામી જેવો માણસ પણ પરિણામમાં એના કરતા ધીમે ધીમે આગળ નીકળી રહ્યો હતો.
પોતાના જીતવાની કોઈ શક્યતાઓ નથી એવું લાગતા આ માણસ તાર ઑફિસમાંથી બહાર નીકળી ગયો. બહાર વરસાદ પડેલો હતો આથી તનાવ દૂર કરવા એ બહાર ચાલવા નીકળી પડ્યો. રસ્તામાં કીચડમાં તેનો પગ આવતા પગ લપસ્યો અને એ પડતા પડતા માંડ બચ્યો. એ જ ક્ષણે એને વિચાર આવ્યો, હું લપસ્યો છું, પણ પડ્યો નથી.
બસ. ભલે હું હાર્યો, હું લપસ્યો છું, પણ પડ્યો નથી. હું હજુ ચૂંટણી લડીશ! આ માણસ હિંમત હાર્યા વગર ત્યાર પછીની ચૂંટણી લડ્યો, જીત્યો અને દેશના સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યો.
આ વ્યક્તિ એટલે અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રમુખ અબ્રાહમ લિંકન.
કોઈપણ ક્ષેત્રમાં માત્ર સફળતાઓ જ મળે એ શક્ય નથી. નિષ્ફળતાઓ મળે ત્યારે એટલું જ યાદ રાખવું: હું લપસ્યો છું, પણ પડ્યો નથી.
હું નિષ્ફળતાને સ્વીકારું છું પરંતુ ફરીથી પ્રયત્ન ન કરવાની વૃત્તિને સ્વીકારતો નથી
– માઈકલ જોર્ડન

You Might Also Like

સૌથી ઉત્તમ કોણ ?

વાણી અને વર્તન દ્વારા પરિચય

સમય વર્તે સાવધાન

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્તિ એટલે માત્ર મંત્ર જાપ નહીં પણ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર
Next Article સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માત્ર ‘કુરકુરે’ ખાવા બાબતે શિક્ષકે ધો.10ના વિદ્યાર્થીને પાઈપ વડે ઢોર માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ
NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર
કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ
અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Shailesh Sagpariya

સૌથી ઉત્તમ કોણ ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Shailesh Sagpariya

સમય વર્તે સાવધાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?