By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 4:42 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

ઉદય માહુરકરના પુસ્તકમાં થયો ખુલાસો ‘મારી રાષ્ટ્રની પ્રથમ કલ્પના’ પુસ્તકમાં નરેન્દ્ર મોદીના શાસન મોડેલ અને તુષ્ટિકરણની રાજનીતિના વિનાશક પરિણામોની તથ્યાત્મક છણાવટ

ઘૂસણખોરીને વાજબી ઠેરવતા પંડિત નેહરુના નિવેદન પર સાવરકરની કડક પ્રતિક્રિયા, ઇતિહાસના દબાયેલા પ્રકરણો અને સ્યુડો સેક્યુલરિઝમની નીડર સમીક્ષા કરતું પુસ્તક

- Advertisement -

એપ્રિલના અંતે રાજ્ય સરકારોની ચુંટણી પૂરી થવાની છે. આવતીકાલે 26મી એપ્રિલે સમગ્ર ગુજરાતની મહાનગર પાલીકાઓની ચુંટણીનું મતદાન છે. ગુજરાતમાં સતત ત્રણ દાયકાથી બધી ચુંટણીઓ ભાજપ જીતી રહ્યું છે. તેની પાછળ કોઈ એક કારણ નથી. પણ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે આના કારણો સમજવામાં મહત્વનું બની રહેશે. લેખક ઉદય માહુરકરનું પુસ્તક ‘મારી રાષ્ટ્રની પ્રથમ કલ્પના તાજેતરમાં જ નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે.
લેખક ઉદય માહુરકર અનુભવી પત્રકાર છે. તેમણે અમદાવાદમાં ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિનમાં 28 વર્ષ કામ કર્યું છે. તેઓને છેલ્લા 35 વર્ષથી નરેન્દ્ર મોદીના શાસનના મોડેલની સમજ છે. તેમણે વડાપ્રધાનના શાસન મોડેલ ઉપર અગાઉ બે પુસ્તકો લખ્યા છે. ‘સેન્ટર સ્ટેજ: ઇન સાઈડ ધ નરેન્દ્ર મોદી મોડેલ ઓફ ગર્વનન્સ’ અને ‘માર્ચિંગ વિથ અ બિલિયન’. એ સિવાય એમણે સહલેખક સાથે સાવરકર પર પણ પુસ્તક લખ્યું છે.
લેખકે આ પુસ્તકમાં કોંગ્રેસે શરૂ કરેલી તૃષ્ટીકરણની રાજનીતીના મૂળ, ઉદય અને વિનાશક પરિણામોની ટીકાત્મક, તથ્યાત્મક અને નીડર છણાવટ રજૂ કરી છે. એ તો સૌ જાણે જ છે કે ભારતના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. સદીથી આપણે સ્યુડો સેક્યુલર અને તૃષ્ટીકરણની લુપ્ત ઇતિહાસ ભણી રહ્યા છીએ. પરંતુ 2014 પછી મોદી સરકાર આવતા અને સજ્જડ બ્રેક લાગી છે. ઇતિહાસના એવા પ્રકરણો જેને દબાવી દેવામાં આવ્યા છે, એવી અનેક મહત્વની ઘટનાઓનું પુસ્તકમાં વિવરણ છે. સાવરકરનું પ્રકરણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં લેખક માત્ર સાવરકરના વિચારો જ રજૂ કરે એવું નથી, પણ તટસ્થતાથી તેની મર્યાદાઓ પણ સ્વીકારી છે. પૂર્વોત્તર રાજ્યમાં બાંગ્લાદેશમાંથી ઘુસણખોરી વિશે સાવરકરે ત્યારે જ આગાહી કરી હતી.
લેખકે મહાન સ્વાતંત્ર્યસેનાની અને ક્રાંતિકારી વીર સાવરકરને ભારતની સુરક્ષાના પ્રતીક તરીકે રજૂ કર્યા છે અને ભારત માટેના રાષ્ટ્રીય સુરક્ષાનાં જોખમો વિશે સાવરકરની આગાહીઓની આસપાસ વણાયેલા મજબૂત પુરાવાઓ રજૂ કર્યા છે. લેખકના મતે એ બધી આગાહીઓ સાચી પડી છે. 1940ના દાયકામાં પૂર્વ બંગાળ (આજના બાંગ્લાદેશ)થી આવતા ઘૂસણખોરો બ્રહ્મપુત્રા ખીણમાં પૂરની જેમ ઊમટી રહ્યા હતા અને તેમનાથી આસામની સંસ્કૃતિ અને ભારતની ઈશાન સરહદની સુરક્ષા માટેના ખતરા વિશે સાવરકરની ચેતવણીથી તેઓ ખાસ પ્રભાવિત થયા છે. સાવરકર દ્વારા અપાયેલી આટલી વહેલી ચેતવણી તેમને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિના મહાન સ્વપ્નદ્રષ્ટા તરીકે અલગ પાડે છે, કારણ કે તેઓ આસામની બહારના એકમાત્ર નેતા હતા, જેમણે આસામ અને ઈશાન ભારત માટેના આ ભવિષ્યના ખતરાને આટલી સ્પષ્ટ રીતે જોયો હતો. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુ સાથેનું તેમનું શાબ્દિક દ્વંદ્વયુદ્ધ પણ રસપ્રદ છે. એ વખતે નેહરુએ એમ કહીને ઘૂસણખોરીને વાજબી ઠેરવી હતી કે ‘પ્રકૃતિ ખાલી જગ્યાને ધિક્કારે છે’ અને સાવરકરે તેમની પોતાની લાક્ષણિક કડક શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી કે ‘પર્યાવરણ વિશે પંડિત નેહરુનું જ્ઞાન ખૂબ જ નબળું છે, કારણ કે પ્રકૃતિ ઝેરી ગેસને પણ ધિક્કારે છે.
બીજા એક પ્રકરણમાં વહાબી ચળવળને ખૂબ સચોટ રીતે આલેખવામાં આવી છે. જે ભારત વિરોધી તત્વોને કેવી રીતે મદદ કરે છે. આવા અનેક વિષયો ઉપર લેખકે પ્રકરણો લખ્યા છે. છેલ્લા એક દસકમાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદનું જે વાવાઝોડું કૂંકાયું છે તેને સમજવા આ પુસ્તક અતિ મહત્વનું બની રહે છે. અત્યારે બંગાળમાં પણ રાજ્ય સરકારની ચુંટણી થઈ રહી છે. ત્યારે ચુંટણી સભામાં ભારતના ગૃહમંત્રી ખુલ્લે આમ કહે છે. કે મમતા તેમના સમર્થક સાંસદોની સલાહ મુજબ બંગાળમાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવા ઇચ્છે છે. ત્યારે બંગાળમાં જઈ આપણા ગૃહમંત્રી ખુલ્લે આમ બોલી શકે છે કે ભારતમાં બીજી બાબરી નહીં બનવા દઇએ. કદાચ આટલું ખુમારી પૂર્વક આપણા અગાઉના કોઇ ગૃહપ્રધાન જાહેરમાં બોલી શક્યા નથી. કારણકે અગાઉની સરકારોને મુસ્લીમ તૃષ્ટીકરણ તેમના રાજકારણ કે વોટબેંકનો મુખ્ય પાયો હતો.
આમ, આજના રાષ્ટ્રવાદી, હીન્દુવાદી વાચકોએ આ પુસ્તકો અચૂક વાચવું જોઇએ.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
Next Article ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?