By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    19 minutes ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    38 minutes ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    47 minutes ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    52 minutes ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    22 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    22 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    22 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    31 minutes ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    44 minutes ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ST તંત્ર દ્વારા મહાકુંભની 44 ટ્રીપોથી 88 લાખની આવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ST તંત્ર દ્વારા મહાકુંભની 44 ટ્રીપોથી 88 લાખની આવક
રાજકોટ

રાજકોટ ST તંત્ર દ્વારા મહાકુંભની 44 ટ્રીપોથી 88 લાખની આવક

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 5:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

990 મુસાફરોએ બસ સેવાનો લાભ લેતા વિભાગને લાખોની આવક થઈ

ટ્રાફિક ન મળતા શનિ-રવિ દરમિયાન માત્ર 27 ટ્રીપો દોડાવવામાં આવી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા પણ મહાકુંભ માટે ખાસ પેકેજ સાથેની વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગની મહાકુંભ માટેની આ સ્પેશિયલ બસને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી 44 ટ્રીપો દોડાવવામાં આવતા એસ.ટી.ને 88 લાખની આવક થઈ છે. આવતીકાલે રાજકોટથી મહાકુંભ માટેની છેલ્લી બસ ઉપડશે. બીજી તરફ ગત શનિવારથી જુનાગઢમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે. જેમાં પણ રાજકોટ એસ.ટી. ડિવિઝને અત્યાર સુધીમાં 27 ટ્રીપો દોડાવી છે.રાજકોટ એસ.ટી.નાં વિભાગીય નિયામકનાં જણાવ્યા મુજબ ગત તા. 4 ફેબ્રુઆરીથી રાજકોટથી કુંભ માટેની વોલ્વો સેવા શરૂ કરવામાં આવી હતી. રાજકોટથી સીધા મહાકુંભ જતી એસ.ટી.ની આ વોલ્વો બસ સેવાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં આજ સુધી કુલ 44 ટ્રીપો દોડાવવામાં આવી હતી અને 990 મુસાફરોએ એસ.ટી.ની આ ખાસ સેવાનો લાભ લેતા એસ.ટી. વિભાગને 88 લાખની આવક થઈ છે. આવતીકાલે મહાકુંભ જવા માટેની છેલ્લી બસ દોડાવવામાં આવનાર છે.

મહાશિવરાત્રી : 370 એકસ્ટ્રા બસ દોડાવાશે
70 મીની બસોથી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે
મહાશિવરાત્રીની સ્પેશિયલ ટ્રીપો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ગત શનિવારથી જુનાગઢમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ સહિત વિવિધ સ્થળોએથી એસ.ટી.એ 370 એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું છે. જેમાં રાજકોટ ડિવિઝન દ્વારા પણ 50 એકસ્ટ્રા બસો શિવરાત્રીના મેળા માટે શરૂ કરાઈ છે.
જોકે, છેલ્લા બે દિવસ દરમ્યાન રાજકોટથી શિવરાત્રીનાં મેળાનો જોઈએ એવો ટ્રાફિક હજુ નીકળ્યો નથી. જેને કારણે શનિ-રવિ દરમિયાન માત્ર 27 ટ્રીપો દોડાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં તા.22-2થી 27-2 સુધી આયોજીત થનાર મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજયના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250થી વધુ બસ ઉપરાંત મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈને વધારાની 300 મોટી બસોથી 4000થી વધુ ટ્રીપો તેમજ 70 મીની બસોથી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. જુનાગઢથી માત્ર ભવનાથ તળેટી જવા આવવા માટે દૈનિક 70 મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરવામાં આવી રહ્યું છે.

કોઠારીયા કોલોનીના કોટેશ્ર્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન

- Advertisement -

કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીકસમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે તા. 26 ને બુધવારના મહાશિવરાત્રિ મહોત્સવ ધામધુમથી ઉજવાશે. જીવને શિવમાં પરોવવાનો શ્રેષ્ઠ અને દિવ્ય અવસર એટલે મહાશિવરાત્રિ છે. સવારે મંગળા આરતી, ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. ભાવિકો દ્વારા સવારથી ભોળાનાથને રીઝવવા જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલીપત્ર, ગુલાબજળ, ગંગાજલ, શેરડીનો રસ, મધ, ધતુરો, ફળ-પુષ્પો, ઘી દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવશે. બપોરે 12 કલાકે ભગવાન શિવજીની મહાઆરતી કરવામાં આવશે. આ સાથે ભાંગની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સાંજે ધુન-ભજન, શૃંગાર દર્શન યોજાશે. સાંજે 7-30 કલાકે 108 દીપદાન દીપમાળાના ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. રાત્રે ચાર પ્રહરની આરતી તેમજ મહાપૂજા યોજાશે. મંદિર હર-હર મહાદેવના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠશે. ધર્મપ્રેમી ભાવિકોને મંગલમય મહાશિવરાત્રિનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, રશ્વીનભાઈ જાદવ, સિદ્ધરાજસિંહ પી. જાડેજા, શનિ જાદવ, હિતેષભાઈ સોલંકી, હેમલ ચૌહાણ, જયભાઈ આસોડીયા, વિશાલ ચૌહાણ, હિતેષભાઈ મિસ્ત્રી, પ્રતાપસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, કિરીટસિંહ જાડેજા, મનોજભાઈ મકવાણા, ક્રિપાલસિંહ ઝાલા તથા મંદિરના પુજારી રસીકગીરીબાપુ (અતીત) સહિતનાઓએ અનુરોધ કર્યો છે.

You Might Also Like

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

રાધેશ્યામ ગૌશાળા અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્ય રથયાત્રા

રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ

20 માર્ચે ઝુલેલાલ ઘાટ લાલપરીથી કાર રેલીનો પ્રારંભ: 50થી વધુ કાર જોડાશે

ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ

TAGGED: Rajkot, Rajkot ST system
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝનાના હોસ્પિ.માં વંદાનો ત્રાસ: વિડીયો વાયરલ
Next Article રાજકોટમાં ભરઉનાળે સર્જાશે પાણીની કટોકટી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી
નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાધેશ્યામ ગૌશાળા અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્ય રથયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટવાસીઓ માટે સ્પોર્ટ્સ સિઝન શરૂ: શુક્રવારથી સ્વિમિંગ પુલના વાર્ષિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?