By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 hours ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    3 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    1 day ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    2 days ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે
    2 hours ago
    ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
    2 hours ago
    અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
    2 hours ago
    મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
    2 hours ago
    અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    4 hours ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    4 hours ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    3 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    2 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > 6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
મનોરંજન

6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 2:21 PM
Khaskhabar Editor 4 hours ago
Share
2 Min Read
SHARE

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનસની દીકરી માલતી આજે ભલે સોશિયલ મીડિયા પર પોતાની ક્યૂટ અદાઓથી ફેન્સના દિલ જીતી રહી હોય, પરંતુ તેનો જન્મ ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં થયો હતો.

તાજેતરમાં એક પોડકાસ્ટમાં નિક જોનસે પહેલીવાર માલતીના જન્મ સમયના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. નિકે ભાવુક થતા જણાવ્યું કે, માલતીનો જન્મ નિર્ધારિત સમય કરતા વહેલો(પ્રી-મેચ્યોર) થયો હતો અને તે સમયે તેનું વજન માત્ર 765 ગ્રામ હતું. જન્મ સમયે માલતીનું શરીર ‘જાંબલી’ રંગનું થઈ ગયું હતું, જે જોઈને અમે ખૂબ જ ડરી ગયા હતા.

- Advertisement -

માલતીને બચાવવા 6 વખત લોહી ચઢાવવું પડ્યું

નિકે જણાવ્યું કે, ‘તે સમય દરમિયાન માલતીને બચાવવી મુશ્કેલ હતી, આ માટે માલતીને 6 વખત લોહી ચઢાવવું પડ્યું હતું. તેમજ તેને લગભગ સાડા ત્રણ મહિના સુધી હોસ્પિટલના NICU(નવજાત શિશુ સંભાળ યુનિટ)માં રાખવામાં આવી હતી. કોરોના મહામારીનો સમય હોવાથી હોસ્પિટલના નિયમો કડક હતા, છતાં દીકરીની સંભાળ માટે પ્રિયંકા અને હું હોસ્પિટલમાં 12-12 કલાકની શિફ્ટમાં હાજર રહીને તેની 24 કલાક દેખરેખ રાખતા હતા. આજે પણ મને હોસ્પિટલની એ ગંધ યાદ છે, જે મને એ ડરામણા દિવસોની યાદ અપાવે છે.’

મુશ્કેલ સમયમાં સાથ આપનારા તબીબો માટે નિક થયો ભાવુક

- Advertisement -

આ અંગે વધુમાં વાત કરતા નિકે કહ્યું કે, ‘લાંબા સંઘર્ષ અને યોગ્ય સારવાર બાદ માલતીનું વજન ધીરે ધીરે વધ્યું અને તેની તબિયતમાં સુધારો થયો, જેના પછી તેને ઘરે લાવવામાં આવી હતી.’ પોતાની દીકરીને ‘તાકતવર’ ગણાવતા નિકે હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. આજે માલતી સંપૂર્ણ સ્વસ્થ છે અને ચોપરા અને જોનસ પરિવારમાં ખુશીઓ બિખેરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2022માં સરોગસી દ્વારા માલતીનું તેમના જીવનમાં આગમન થયું હતું.

You Might Also Like

ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે

સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા

કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો

રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?

ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદમાં PM મોદી પર શારીરિક હુમલાનું કાવતરું ઘડી રહી હતી કોંગ્રેસ
Next Article જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ
જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું
જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
મનોરંજન

કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?