By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    7 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    6 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    7 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    7 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    8 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છમાં ફલુના કારણે 11ના મોત: ભુજની જનરલ હોસ્પિટલમાં વધારાની 100 પથારી ઉભી કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > કચ્છમાં ફલુના કારણે 11ના મોત: ભુજની જનરલ હોસ્પિટલમાં વધારાની 100 પથારી ઉભી કરાઇ
ખાસ-ખબરસૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં ફલુના કારણે 11ના મોત: ભુજની જનરલ હોસ્પિટલમાં વધારાની 100 પથારી ઉભી કરાઇ

Khaskhabar Editor
Last updated: 2024/09/12 at 11:49 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અન્ય પાંચ મૃત્યુ હાર્ટએટેક – કેન્સર સ્ટ્રોકથી: ભૂજ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર : તાવના વધુ 48 કેસ મળ્યા: સમીક્ષા કરતા આરોગ્ય મંત્રી

કચ્છ જીલ્લાનાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને ક્ચ્છ જીલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા કચ્છ જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા કચ્છ પહોંચ્યા હતા. ગઈકાલે ભુજ ખાતે જીલ્લા કલેકટર અમિત અરોરા સહીત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

- Advertisement -

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને રાજય સરકારે ગંભીરતાથી લઈને રોકથામનાં તમામ જરૂરી પગલાઓ લીધા છે.આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારનું આરોગ્ય વિભાગ અને કચ્છ વહીવટીતંત્ર સજજ છે.

લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધી બન્ને તાલુકામાં જે પણ મૃત્યુ નોંધાયેલા છે તે પૈકી પાંચ મૃત્યુ હાર્ટએટેક, કેન્સર સ્ટ્રોકનાં લીધે થયા છે. જે ચોકકસ કોઈ એક રોગના લીધે થયા નથી.જયારે 11 મૃત્યુ ફલુ અને તેનાંથી થતા ન્યુમોનિયા અને અન્ય મેડીકલ કોમ્પલીકેશનના લીધે થયા છે.

જે સંદર્ભે રાજય સરકારે તાત્કાલીક સર્વેલન્સ અને ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અમલમાં મુકયા છે. રાજય સરકારના માર્ગદર્શન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે જાણકારી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત સાત ગામની આજુબાજુના 10 કિલોમીટર ત્રીજયામાં આવતા ગામોમાં આર.બી.એસ.કે ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

તમામ સાત ગામોમાં 108 નું લોકેશન સેટ કરીને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જી.કે.જનરલ હોસ્પીટલ ખાતે 100 બેડ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે માટે વધારાનાં જરૂરી 30 વેન્ટીલેટર, બાઈપેપ અન્ય હોસ્પીટલની જરૂરીયાત મુજબ મંગાવવામાં આવશે. અસરગ્રસ્ત સાત ગામના દર્દીને વિનામુલ્યે જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, અસરગ્રસ્ત બન્ને તાલુકામાં અન્ય જીલ્લામાંથી એપિડેમીક મેડીકલ ઓફીસર તાલૂકાની જવાબદારી આપવામાં આવી છે. હાલ અન્ય જીલ્લામાંથી 10 એમબીબીએસ મોબાઈલ મેડીકલ ટીમ ફાળવવામાં આવી છે. બીજી વધારાની 40 ટીમો રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવી રહી છે. અમદાવાદની યુએન મહેતાના કાર્ડીયોલોજીસ્ટને જી.કે.જનરલ હોસ્પીટલમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવશે. સીએચસી યાપર પર મુકવામાં આવશે.

સીએચસી યાપર અને નલીયા ખાતે 2-2 ફીઝીશ્યન ડેપ્યુટ કરવામાં આવ્યા છે. તાવના દર્દીનાં સેમ્પલ પૂણે લેબોરેટરી સાથે જીબીઆરએસ ખાતે પણ તપાસણી અર્થે મોકલવામાં આવી રહ્યા છે. આઈએમએ ડોકટર્સ અને કચ્છના તમામ ડોકટર્સ સાથે આ શંકાસ્પદ કેસ બાબતને સારવાર માટે લાઈન ઓફ ટ્રીટમેન્ટનો વર્ચ્યુઅલ વર્કશોપ પણ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ તાવની બિમારી વિશે જાણકારી આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે આ કિસ્સામાં મુખ્યત્વે પાંચથી સાત દિવસ તાવ આવવો, સ્નાયુનો દુ:ખાવો થવો, શ્વાસ ચડવો જેવા લક્ષણ જોવા મળ્યા છે. જેના નિરાકરણ માટે આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ઘરે ઘરે સ્ક્રીનીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 45 ટીમો દ્વારા 22.34 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

આરોગ્ય ટીમને 48 તાવના કેસ સ્ક્રીનીંગથી મળ્યા છે. જે તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. વધુમાં આ બિમારી વિશે ચોકકસ જાણકારી મેળવવા રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા 20 સેમ્પલ પૂર્ણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

You Might Also Like

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

TAGGED: Bhuj General Hospital, flu, flu in Kutch, kutch
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરબજારની દમદાર શરૂઆત: સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી
Next Article ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સ્પામને લઈને ટેલિકોમ કંપનીઓ પર પોતાનું વલણ વધુ કડક કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?