By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
    6 hours ago
    વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
    6 hours ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    6 hours ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    1 day ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી
    6 hours ago
    હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
    6 hours ago
    મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
    6 hours ago
    ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
    6 hours ago
    હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    3 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    5 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    1 day ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરક્ષિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે YouTube એ યુથ ડિજિટલ વેલબીઇંગ પહેલની જાહેરાત કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > સુરક્ષિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે YouTube એ યુથ ડિજિટલ વેલબીઇંગ પહેલની જાહેરાત કરી
SCIENCE-TECHNOLOGY

સુરક્ષિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે YouTube એ યુથ ડિજિટલ વેલબીઇંગ પહેલની જાહેરાત કરી

Khaskhabar Editor
Last updated: 2025/03/25 at 1:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

યુ ટયુબ માટે યુવાનોની ભલાઈ સૌથી મહત્વની

બાળકો અને યુવાનો માટે આરક્ષિત અને હાઈ કવોલિટીવાળા કન્ટેન્ટ તૈયાર કરવા 10 દેશોના કન્ટેન્ટ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે હાથ મિલાવ્યા

- Advertisement -

ઓનલાઈન સામગ્રી યુવાનોને શિક્ષિત કરવાની, મનોરંજન કરવાની અને કનેક્ટ કરવાની શક્તિ ધરાવે છે. તેની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા માટે, વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મળીને યુવા ડિજિટલ વેલબીઇંગ પહેલ રજૂ કરી છે. આ પહેલ ઉચ્ચ-ગુણવત્તાવાળી, વય-યોગ્ય સામગ્રીના વિકાસના એકીકૃત દ્રષ્ટિકોણને સમર્થન આપવા માટે વિશ્વભરના બજાર નેતાઓને એકસાથે લાવે છે જે યુવાનોના જીવન પર સકારાત્મક અસર કરી શકે છે.

યુ ટયુબે બાળકો અને યુવાનો માટે સેફ અને હાઈ-કવોલીટીવાળુ કન્ટેન્ટ તૈયાર કરવા માટે 10 દેશોનાં સ્થાનિક કન્ટેન્ટ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટરોએ હાથ મિલાવ્યા છે. યુ ટયુબનાં સીઈઓ નીલ મોહને આ યુથ ડિઝિટલ વેલ બીઈંગ ઈનિશીએટિવની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ એક એવુ કન્ટેન્ટ તૈયાર કરવાનો છે જે બાળકો માટે માત્ર મનોરંજક જ નહિં બલકે તેમની વયના હિસાબે સાચો અને સુરક્ષિત પણ હોય. આ નવી પહેલ યુ ટયુબનાં હાલના યુ ટયુબ કિડસ કિડસ અને સુપર વાઈઝડ એકસપિરિયન્સ જેવા પ્રોગ્રામ્સ પર આધારિત છે. પણ તેનાથી બાળકો માટે ઓનલાઈન, કન્ટેન્ટના નવા ધોરણો નકકી કરવામાં આવશે. નીલ મોહને જણાવ્યું હતું કે યુ ટયુબ માટે યુવાનોની ભલાઈ સૌથી મહત્વની છે.

આ પહેલમાં અનેક કંપનીઓ સામેલ છે. જેમાં ચુચુ ટીવી, મન બગ,ખાન એકેડેઝ અને ધી પિંક ફોંગ કંપની જેવી જાણીતી કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ પણ છે. પહેલના બે મુખ્ય લક્ષ્યો છે. પ્રથમ બાળકો અને યુવાનોને તેમની વયના અનુસાર ખરો ડિઝીટલ વિકલ્પ આપવો અને ઓનલાઈન ખતરાથી બચાવવાનું છે. બીજુ, હાઈ કવોલિટીવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપીને બાળકોનો વિકાસ નિશ્ચિત કરવાનો છે. જે અંતર્ગત સંવેદનશીલ વિષયોવાળા કન્ટેન્ટ માટે વયના હિસાબે સેટીંગ્સ બનાવાશે. સંભવિત રૂપે નુકશાનકારક કન્ટેન્ટ પર નિયંત્રણ લગાવવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

TAGGED: Youth Digital Wellbeing, youtube
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ, આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી’…: એકનાથ શિંદે
Next Article IPL 2025: આશુતોષ શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શિખર ધવનને સમર્પિત કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
હવે ગુજરાત રેરા ખરીદદારોને આપશે એક જ ક્લિકમાં બિલ્ડર કે પ્રમોટરનો ભૂતકાળ
ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?