By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    21 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેંદરડાનાં ગુંદાળાનો ખેડૂત પુત્ર પાઈલટ બન્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મેંદરડાનાં ગુંદાળાનો ખેડૂત પુત્ર પાઈલટ બન્યો
જુનાગઢ

મેંદરડાનાં ગુંદાળાનો ખેડૂત પુત્ર પાઈલટ બન્યો

Khaskhabar Editor
Last updated: 2022/03/16 at 5:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

બસ સ્ટેશનમાં કોમર્શિયલ પાઈલટ માટે સહાયની જાહેરાત વાંચી અને સ્વપ્ન પૂર્ણ થયું

1 વર્ષમાં 200 કલાક ફ્લાઇંગ કરવાનું હોય છે: અભ્યાસ માટે સરકારે લોન આપી હતી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

મેંદરડા તાલુકાના ગુંદાળા ગામના ખેડૂત પુત્ર હર્ષ વેગડે રાજ્ય સરકારની સહાયથી પાઈલટ બનવાનું સપનું પુરૂ કર્યું છે. પાઈલટ બની આકાશની ઊંચી ઉડાનના સપના પુરા કરવા માટે સરકારે કોમર્શીયલ પાઈલટ તાલીમ યોજના અમલમાં મુકી છે.હર્ષના પિતા ગુંદાળામાં 10 એકર જમીન ધરાવે છે. તેઓ કહે છે, આર્થિક સંકડામણના કારણે મે પાઈલટ બનવાનું સ્વપ્ન માંડી વાળ્યું હતું. અને એન્જીનીયરનો અભ્યાસ કરવાનુ નક્કી કરેલ. પરંતુ સરકારની આ યોજના થકી હું પાઈલટ બની મારૂ અને પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે. મેંદરડા તાલુકાના ગુંદાળાના વતની હર્ષ વેગડ ધો.10માં શ્રેષ્ઠ પરિણામ અને ધો.12 સાયન્સમાં 82 ટકા સાથે ઉર્તીણ થયો હતોે. તેમના પિતા જગદીશભાઇ વેગડ ખેતી કરે છે. માતા રસીલાબેન ગૃહિણી છે. જ્યારે મોટા ભાઇ ફાયર સેફ્ટી ઓફિસર છે.

સામાન્ય કે મધ્યમ પરિવારના બાળકો માટે આજના સમયમાં શિક્ષણ મેળવવું સરળ રહયુ નથી. ત્યારે ઉચ્ચશિક્ષણ, ટેક્નીકલ શિક્ષણ આપવું એ અશક્ય થઇ જતું હોય છે. આર્થિક પરીબળના કારણે કોઇ તેજસ્વી બાળક ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. અને સરકારના આર્થિક સહયોગથી સામાન્ય કે મધ્યમ પરિવારનુ એક પણ બાળક શિક્ષણથી વંચિતના રહે તેની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.કોમર્શીયલ પાઈલટ યોજના થકી પાઈલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરનાર હર્ષ કહે છે, પાઈલટની ટ્રેનીંગ ખુબ જ ખર્ચાળ છે. હાલ મારૂ લાઇસન્સ આવી ગયું છે. હજુ આગળ ઇન્ટરનેશનલ તાલીમ મારે લેવી છે. પાઈલટ બનવા માટે રીડીંગ, ગ્રાઉન્ડની તાલીમ ઘર બેઠા થઇ જાય છે. પરંતુ ફ્લાઇંગ ટ્રેનીંગ માટે વધુ ખર્ચ થાય છે. 1 વર્ષમાં 200 કલાક ફ્લાઇંગ કરવાનું હોય છે. મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે આર્થિક સહાય વગર આ પ્રકારની તાલીમ લેવી શકય ન બની શકે. બીજો કોર્ષ કે અભ્યાસ પસંદ કરવો પડતો હોય છે.

- Advertisement -

જાહેર સ્થળો ઉપરની સરકારની જાહેરાતે યુવાનનું સપનું સાકાર કર્યું

નાનપણથી જ મને પાઈલોટ બનવાનું સ્વપ્ન હતું. પરંતુ મારા પિતાની આર્થિક પરિસ્થિતી મારા અભ્યાસને પૂરી કરી શકાય તેવી ન હતી, તેથી મેં આ અભ્યાસ બંધ રાખીને એન્જિનિયર બનવાનું નક્કી કરેલ. આ દરમિયાન મને એસ.ટી.બસ સ્ટેન્ડમાં ગુજરાત સરકાર કોમર્શીયલ પાઈલટ બનવા માટે રૂપિયા 25 લાખ સુધીની સહાય કરે છે તે જાહેરાતનું બેનર વાચેલ, તેથી મે નાયબ નિયામક વિકસતી જાતિ જૂનાગઢશ્રી એ. કે. પરમાર તથા એચ. જી. વસોયાનો સંપર્ક કર્યો હતો. તેઓના પૂર્ણ સહયોગ અને માર્ગદર્શનથી ટૂંકા સમયગાળામાં લોન મળી, ત્યાર પછીના એક વર્ષમાં મેં સફળતા પૂર્વક પાઈલટની તાલીમ પૂર્ણ કરી અને મારૂ પાઈલટ બનવાનું સપનું સાકાર કર્યું.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં હંગામો, 260(2)ની નોટિસની દરખાસ્ત ગેરહાજર કમિશનર તરફ રવાના
Next Article જૂનાગઢ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનાં જન્મ દિવસથી અનોખી રીતે ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?