રાજકોટમાં બ્રિજ પર ઓઈલ ઢોળાયું: 10 જેટલા વાહનો લપસ્યા, ત્રણને સામાન્ય ઇજા
તંત્રએ તાત્કાલિક સફાઈ કરાવતા મોટી દુઘર્ટના ટળી ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ શહેરની ઠાકર…
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સિદ્ધિની સમીક્ષા કરતા કલેકટર પ્રભવ જોશી
2 હજાર આરોગ્ય કર્મીઓ દ્વારા 43000 હજાર આયુષ્માન કાર્ડ બન્યા: ગંગાસ્વરૂપા યોજના…
સમરસ પેનલના ઉમેદવારના સમર્થનમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના પેનલ એડવોકેટસનું સંમેલન યોજાયું
ખાસ-ખબર સંવાદદાતા વિરાણી હાઈસ્કૂલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયે…
3,51,419 મિલ્કત ધારકોએ 274.88 કરોડ વેરો ભર્યો
વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરાઇ ખાસ-ખબર…
સમસ્ત આહીર સમાજની APL ટૂર્નામેન્ટનો કાલે રોમાંચક ફાઇનલ જંગ
ઘંટેશ્ર્વર ચોકડીથી જામનગર રોડ તરફ સુર્યકાંત ફૂડ મોલથી થોડે જ આગળ દેવભૂમિ…
આરાધના ગ્રુપની ઝાફર’સ ટીનું રંગેચંગે ઉદ્દઘાટન
હવે ઝાફરની ચા અયોધ્યા ચોકમાં પણ મળશે ઝાફર’સ ટીના શુભારંભ પ્રસંગે ભાજપ…
સતત છઠ્ઠા વર્ષે ‘દીકરાનું ઘર’ પરિવાર અને પાણ પરિવાર આયોજિત ‘વ્હાલુડીના વિવાહ’ તા. 17મીએ યોજાશે
દીકરીઓને 250થી વધુ વસ્તુઓ કરિયાવરરૂપે ભેટ અપાશે :200થી વધુ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ…
ગાંધીનગરમાં યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં રાજકોટ મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ ભાગ લીધો
અંદાજ મુજબ ભારત દેશમાં વર્ષ-2030 સુધીમાં દેશની કુલ વસ્તીની 40% વસ્તી શહેરોમાં…
પશુઓને પકડવાની કામગીરીને લઈને વિરોધ નોંધાવતાં માલધારીઓ
મોટી સંખ્યામાં માલધારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા: પહેલાં જગ્યા આપો પછી…
ભારત બેકરીનો ‘સ્પે. એલચી રસ’ ટોસ્ટ પટ્ટીનો નમૂનો રિપોર્ટમાં ફેઇલ
રાજકોટ મનપાના ફૂડ ખાદ્યચીજોનું વેચાણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું કરતાં કુલ…

