મોઢ વણિક મહાજન દ્વારા પાર્ટી લોન્સમાં વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેરનો સંકલ્પ કરાયો
પર્યાવરણ જતન, આરોગ્ય અને સમાજના સેવકના સન્માનનો ત્રિવેણી સંગમ જ્ઞાતિજનોનાં આરોગ્ય માટે…
6 રિક્ષા અને 1 બાઈક સાથે જામનગરની બેલડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી
સૂત્રધારની શોધખોળ : 4.60 લાખનો મુદામાલ કબજે : રાજકોટ-અમદાવાદ-મોરબીના ગુના ડિટેકટ ખાસ-ખબર…
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.700 કરોડની આવક-વ્હાઇટ ટોપિંગ રોડની યોજના પર ભાર
રાજકોટ મનપાનું બજેટ અમલીકરણ ચેરમેન જયમીન ઠાકર દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક,…
રાજકોટમાં ઓવરસ્પીડિંગ પર તવાઈ: એક મહિનામાં રૂ.95 લાખથી વધુનો દંડ ફટકારાયો!
શહેર ટ્રાફિક પોલીસે 20 સ્પીડગન વડે શહેરી વિસ્તારોમાં પણ કાર્યવાહી શરૂ કરી,…
સૌરાષ્ટ્રના તમામ વેલનાથ મંદિરોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજા-અર્ચના કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ અષાઢી બીજ અને ગુરુપૂર્ણિમા અંતર્ગત 5 જૂલાઈએ સુરેન્દ્રનગરમાં, 6…
ગુરુપૂર્ણિમા: ગાયન, સિતાર અને તબલા ત્રણેય કલામાં વિશારદ નિમિષાબેન પારેખનું પૂજન કરાશે
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી આ વખતે કરશે અનોખું ગુરુપૂજન 28 વર્ષથી…
મુખ્યમંત્રીની ટકોર બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું: રાઉન્ડ ધ ક્લૉક રિકાર્પેટિંગ અને પેચવર્કનું કામ શરૂ
માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કરાયું: જરૂર પડી ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ…
મેયર એક્ટિવા પર નીકળે તો ખબર પડે કે રાજકોટની હાલત કેવી છે: દિનેશ જોશી
રાજકોટ ‘આપ’નો રસ્તા પરના ખાડાને લઈ વ્યંગાત્મક વિરોધ રાજકોટ તો પેરીસ જેવું…
રાજકોટની પદ્મકુંવરબા હૉસ્પિટલનો બગીચો સાવ ખંડેર હાલતમાં: દર્દીના સ્વજનો પરેશાન
હૉસ્પિટલ તંત્રની બેદરકારીનો આક્ષેપ, ગંદકી અને તૂટેલા બાંકડાથી દર્દીના પરિજનોને હાલાકી રાજકોટની…
ગુજસીટોક હેઠળ પાંચ મહિનામાં 8 કેસમાં 77 આરોપી અને 2487 વ્યાજખોર વિરૂધ્ધ ગુના નોંધાયા
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા : 1 જાન્યુ. 2024થી 31 મે 2025 દરમિયાન…

