By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    27 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    5 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    18 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    23 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    35 minutes ago
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના જેપુર ગામની દશામાની ભૂઈની ‘લીલા’ બંધ કરાવતું વિજ્ઞાન જાથા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના જેપુર ગામની દશામાની ભૂઈની ‘લીલા’ બંધ કરાવતું વિજ્ઞાન જાથા
રાજકોટ

રાજકોટના જેપુર ગામની દશામાની ભૂઈની ‘લીલા’ બંધ કરાવતું વિજ્ઞાન જાથા

Khaskhabar Editor
Last updated: 2025/04/16 at 5:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભભૂતી પિવડાવી રોગ મટાડતી, 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી છેતરપિંડી આચરતી ભૂઈનો ભાંડાફોડ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભુતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણાના ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1267 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈ ભાવના પતિ ધીરૂ કાળાએ કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.

બનાવની વિગત પ્રમાણે રાજકોટ ગોકુલધામ પાસેના કવાર્ટરમાં સાસુ મંજુલાબેન રામભાઈ લોખિલના ઘરે જેપુરની ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણા આવી સવારથી પીડિતા રાધિકા નિર્મળને નડતર દૂર કરવા વિધિ-વિધાન માટે આવ્યા હતા. બાજોઠમાં સ્થાપન, ધાર્મિક વિધિ રાખવામાં આવી હતી. પતિ નિર્મળે કહ્યું રાધિકાને નડતર કાઢવા માટે ભુઈ દંપતિ બોલાવે છે. વિનાયકનગર રહેતી નણંદ મીરાબેન ખાંભરા આવી છે. ભભુતી પીવા પીડિતાને બોલાવી હતી. અગાઉ પાંચ વર્ષમાં પાંચ થી છ ભુવાઓ આવીને ભુવાપણું કર્યું હતું. એક ભુવાએ બાથરૂમમાં પીડિતાને સ્નાન નવડાવાની વિધિ કરી હતી. પીડિતા ના પાડતી છતાં સાસુ-નણંદ મીરા જબરદસ્તી કરતી હતી. થોડા સમયથી સ્વામિનારાયણ ચોકમાં પીડિતા અલગ રહેવા ચાલી ગઈ હતી. પીડિતાને ભુવા દંપતિ પાસે જવું ન હતું તેથી સવારના સાડા દસથી માલવીયાનગર પો. સ્ટેશન, મહિલા પો. સ્ટેશન અને ફેમીલી કોર્ટમાં રૂબરૂ જવા છતાં કયાંય મદદ મળી ન હતી. એક પોલીસકર્મીએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી હતી. સાંજે સાડા ચાર કલાકે જાથાના કાર્યાલયનો સંપર્ક કરી પોતાની આપવિતી જણાવી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. જીગ્નેશ દેસાઈને વાત કરી તેમાં ગુન્હો બનતો અટકાવવો અતિ જરૂરી છે. પીડિતા આપઘાત કરે તે પહેલા જાથાને મદદ કરવા માંગણી કરી હતી. પો.ઈન્સ. દેસાઈએ તુરંત જાથાની મદદે પોલીસ સ્ટાફ ફાળવી દીધો. મહિલા પોલીસ હર્ષાબેન દયાલભાઈ ડાભી અને જગદીશભાઈ પીઠાભાઈ સ્ટાફની ફાળવણી કરી દીધી. જાથાના જયંત પંડયા સાથે રોમિત રાજદેવ, મિનેષ જીવાણી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ સ્થાનિક સભ્યો પો. સ્ટેશને પહોંચી ગયા. ત્યાં પિડીતા રાધિકા હાજર હતી. તેમની પાસે રૂબરૂમાં હકિકત જાણી ભુઈ ભાવના પાસે મોકલી દીધી. ત્યાં ભુઈ દંપતિએ વિધિ-વિધાન શરૂ કરી દીધા. જો કે બાદમાં જાથાના ચેરમેન જયંત પંડયાએ ભુઈ દંપતિ-પિડીતાને પો.ઈન્સ. દેસાઈ પાસે લઈ જવામાં આવ્યા. તેમણે કાયદાની વાત કરી. ગુન્હાની વાત કરતાં ભુઈ દંપતિ ભાંગી પડયું. કાયમી ભભુતી, માનતા, રોગ મટાડવાનું બંધ કરી દેવાની ખાત્રી આપી દીધી. આજથી ભભુતી આપવાનું, રોગ મટાડવાનું કે માનતા ઉતારવાની પ્રવૃત્તિની ધતિંગલીલા કાયમી બંધ કરું છું. લોકોની માફી માંગી કાયમી ભભુતી આપવાનું બંધની જાહેરાત કરું છું. બંને સહમતિથી જાહેર કરીએ છીએ.

- Advertisement -

You Might Also Like

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાનગઢના સોનગઢ ગામે સીમ વિસ્તારમાં કોલસાના ખનન પર પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી
Next Article અમદાવાદમાં 6 પોલીસ કોન્સ્ટેબલને મળ્યું પ્રમોશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
અમેરિકામાં પણ રેવડી!
ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?