રોડ સેફ્ટીને લગતી કામગરી સંદર્ભે ગાંધીનગરમાં આયોજિત ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલ રોડ સેફ્ટી પ્રીમિયર ક્રિકેટ લીગ અને રોડ સેફટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમા રોડ સેફટીને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીને રાષ્ટ્રીય કક્ષાનો રોડ સેફટી એવોર્ડ રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડને એનાયત કરવામાં આવ્યો હતો.
Follow US
Find US on Social Medias