By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    13 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    13 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    14 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    14 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    13 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વીડનમાં વધુ એકવાર જાહેરમાં કુરાન સળગાવાયુ: ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સ્વીડનમાં વધુ એકવાર જાહેરમાં કુરાન સળગાવાયુ: ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

સ્વીડનમાં વધુ એકવાર જાહેરમાં કુરાન સળગાવાયુ: ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી

Khaskhabar Editor
Last updated: 2023/08/02 at 12:49 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-સભ્ય દેશોને સ્વીડન વિરૂધ્ધ રાજનીતિક સ્તરે કાર્યવાહી કરવાનું આહ્વાન

સ્વીડનમાં ફરી એકવાર રાજધાની સ્ટોકહોમમાં સંસદની સામે ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનને સળગાવવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ દેશોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ અંગે ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી આ ઘટના પર સભ્ય દેશોને સ્વીડન સામે રાજનીતિક સ્તરે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. ઇસ્લામિક દેશોના વારંવાર વિરોધ છતા સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ અટકી નથી રહી.

- Advertisement -

પોલીસની પરવાનગી બાદ સોમવારે એકવાર ફરીથઈ સ્વીડનમાં કુરાન સળગાવવામાં આવી. આ વખતે કુરાન રાજધાની સ્ટોકહોમમાં સ્વીડનની સંસદની સામે સળગાવવામાં આવી હતી. કુરાન સળગાવવાની ઘટનાના વિરોધમાં સોમવારે જ ઇસ્લામિક દેશોના સૌથી મોટા સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

જેમાં સઉદી અરબના વિદેશ મંત્રી ફૈજલ બિન ફરહાને કુરાન સળગાવવાની ઘટના અંગે સ્વીડન અને ડેનમાર્કની પ્રતિક્રિયા પર નિરાશા વ્યક્ત કરી હતી. સઉદી અરબની સમાચાર એજન્સી સઉદી પ્રેસ એજન્સી અનુસાર પ્રિંસ ફૈઝલે કુરાનની પવિત્રતા પર થનારા હુમલાની નિંદા કરી હતી. એસપીએએ જણાવ્યું કે, મંત્રીએ નૈતિક મુલ્ય રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મહત્વ પર જોર દિધું જે સાંસ્કૃતિઓ અને દેશોની વચ્ચે નફરત અને વિવાદ પેદા કરવાના બદલે લોકો વચ્ચે સમ્માન અને સહ અસ્તિત્વને વધારે છે.

તેમણે નફરત ફેલાવવા, હિંસા અને ઉગ્રવાદને વધારનારા કૃત્યોની નિદા કરતા સહિષ્ણુતા અને સંયમના મુલ્યોને આગળ વધારવાના મહત્વપર જોર આપ્યું. બેઠક બાદ ઓઆઇસીએ પોતાના નિવેદનમાં સભ્ય દેશોને અપીલ કરી કે જે દેશોમાં પવિત્ર કુરાનનું અપમાન થઇ રહ્યું છે, સભ્ય દેશો તે દેશોની સાથે પોતાના સંબંધો અંગે યોગ્ય પગલા ઉઠાવે.

- Advertisement -

નિવેદનમાં કહેવાયું કે, ઓઆઇસીએ કુરાન સળગાવવાની હાલની ઘટનાઓ અંગે મુસ્લિમ દેશોની અસહમતિ વ્યક્ત કરવા માટે મહાસચિવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને યુરોપીય સંઘ પંચની પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

You Might Also Like

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

TAGGED: KORAN, meeting, organizationofislamic, PUBLIC, SWEDEN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાષ્ટ્રના લવાસામાં પીએમ મોદીનું 200 મીટર ઉચુ સ્ટેચ્યુ બનશે: જેની ઉચાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ વધુ હશે
Next Article હરીયાણામાં હિંસા યથાવત: દિલ્હી-ઉતરપ્રદેશમાં એલર્ટ, નૂહમાં કરફયુ તથા અન્ય જીલ્લાઓમાં કલમ 144 યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?