By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    15 minutes ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    18 minutes ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    23 minutes ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    25 minutes ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    7 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું: GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું: GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો
અમદાવાદખાસ-ખબરગુજરાત

વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું: GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો

Khaskhabar Editor
Last updated: 2022/09/30 at 10:44 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

8 વર્ષ પહેલા ભારતના ખેલાડી 20-25 રમતોને જ ઓળખતા હતા, હવે ભારતના ખેલાડી આશરે 40 અલગ અલગ રમતમાં ભાગ લેવા જાય છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે નોંધનીય નિવેદન આપતા કહ્યું કે, 8 વર્ષ પહેલા ભારતના ખેલાડી 20-25 રમતોને જ ઓળખતા હતા, હવે ભારતના ખેલાડી આશરે 40 અલગ અલગ રમતમાં ભાગ લેવા જાય છે. વડાપ્રધાન મોદી GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં પહોંચ્યા હતા. અત્રે માતાજીની આરતીનો લાભ લીધો હતો.

- Advertisement -

વડાપ્રધાન મોદી અમદાવાદમાં 36માં નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન સમારંભમાં સામેલ થયા હતા. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થઇ રહ્યુ છે. આ સમારંભમાં પીએમ મોદીએ સ્વર્ણિમ ગુજરાત યૂનિવર્સિટીનું વર્ચુઅલ લૉન્ચ પણ કર્યુ હતુ. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં જુડેગા ઇન્ડિયા…જીતેગા ઇન્ડિયાનો નારો આપ્યો હતો. ગુજરાતને પ્રથમ વખત નેશનલ ગેમ્સની યજમાની મળી છે. રાજ્યમાં છ શહેર અમદાવાદ, ગાંધીનગર, સૂરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર છે.

અમદાવાદના GMDC ખાતે પીએમ મોદીના આગમનની તૈયારી કરવામાં આવી હતી. પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ આવી પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ ખેલૈયાઓએ પણ પીએમ મોદી સાથે હાથમાં દીવા લઈ માતાજીની ઉતારી હતી. વડાપ્રધાન મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીઆર પાટીલ, પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી ગરબા સ્થળ હાજર રહ્યાં હતાં.

- Advertisement -

વડાપ્રધાનના વ્યક્તવ્યના મહત્વના અંશ..

  • વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આ નજારો અલગ છે
  • તમે સતત દોડતા રહેશો તો સફળતા તમારી પાસે દોડીને આવશે
  • આજે ફિટ ઇન્ડિયા અને ખેલ ઇન્ડિયા જેવા પ્રયાસ એક જન આંદોલન બની ગયા છે માટે, આજે ખેલાડીઓને વધુમાં વધુ સંસાધન પણ આપવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ તક પણ મળી રહ્યા છે
  • ગત 8 વર્ષમાં દેશનું રમત બજેટ આશરે 70 ટકા વધ્યુ છે
  • ટોક્યોમાં આ વખતે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
  • આપણી દીકરીઓ દુનિયામાં દેશનું ગૌરવ વધારી રહી છે
  • અગાઉ ખેલાડીઓને પ્રોફેશનલ સપોર્ટ મળતો નહતો
  • તમારે કોમ્પિટિશન જીતવી છે તો તમારે કમિટમેન્ટ અને કન્ટુનિટીને જીતવી શીખવી પડશે, રમતમાં હાર-જીતને આપણે ક્યારેય અંતિમ ના માનવી જોઇએ. આ સ્પોર્ટ્સ સ્પિરિટ તમારા જીવનનો ભાગ હોવો જોઇએ ત્યારે ભારત જેવા યુવા દેશ તેના સપનાને તમે નેતૃત્વ આપશો.

 

You Might Also Like

પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા

TAGGED: gmdcground, Gujarat, narendramodi, nationalgames, navratrimahotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાં કાલથી ફ્રી-બુસ્ટર ડોઝનો અંત: વેકસીનેશન પણ ખાનગી ક્ષેત્રને સોંપાશે
Next Article તહેવાર સમયે જ સામાન્ય જનતા પર વધુ એક બોજ: RBIએ રેપો રેટમાં 5.9% વધારો કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા
જીભનો ચટકો મોંઘવારી પર ભારે! કોમર્શિયલ ગેસમાં તોતિંગ ભાવ વધારો છતાં ખાણી-પીણી બજારમાં તેજી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
ગુજરાત

અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?