વેરાવળ પાલિકાનાં બાંધકામ સમિતિ અને ટીપી કમિટીના ચેરમેન મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી પાલિકા વતી વિકાસના કામોને મંજૂરી આપવા રજૂઆત કરી હતી. વેરાવળ પાલિકાનાં બાંધકામ સમીતીના ચેરમેન દીક્ષાતાબેન અઢીયા તેમજ ટીપી કમીટીના ચેરમેન ભારતીબેન ચંદનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી આગામી સમયમા વેરાવળ શહેરના વિકાસના કામોની ઝડપથી મંજુરી આપવા રજૂઆત કરી હતી.
વેરાવળ પાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વિકાસ કામોની મંજૂરી માંગી
You Might Also Like
Follow US
Find US on Social Medias