ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
સુત્રાપાડાના બરૂલા ગામના સરકારી તળાવ માંથી કરી હતી માટી ચોરી.56હજાર મે.ટન માટીચોરી સામે આવી.કાળથિયા એન્જી. ના પેટામાં રાજકીય મળતીયાઓ કરતાં હતાં કામ.આખરે બરૂલા ગામના આગેવાનો દ્વારા માટીચોરી કૌભાંડ ને ઉજાગર કર્યું હતું. સોમનાથ કોડીનાર રોડ ના કામમાં માટી ચોરી કરી હતી. જો 30 દિવસ માં દંડ ભરપાઈ ના કરે તો FIR દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.