By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    23 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    23 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 day ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    24 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરહરિ અમીને ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નરહરિ અમીને ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ
રાષ્ટ્રીય

નરહરિ અમીને ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ

Khaskhabar Editor
Last updated: 2024/02/09 at 6:16 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

PM મોદીની જાતિ પર ટિપ્પણીનો મામલો

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ગુરુવારે (8, જાન્યુઆરી 2024) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની જાતિ અંગે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ઙખ મોદી ઘઇઈ તરીકે જન્મ્યા ન હતા અને 2000ની સાલમાં ભાજપની સરકારે તેમની જાતિને ઘઇઈનો દરજ્જો આપ્યો હતો. જેની ઉપર ચાલતી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના જ પૂર્વ નેતા અને ભાજપ સાંસદ નરહરિ અમીને તેમના દાવાઓનું ખંડન કર્યું છે.
ગુજરાતના પૂર્વ ડેપ્યુટી ઈખ અને પૂર્વ કોંગ્રેસ નેતા નરહરિ અમીને ડ પર એક પોસ્ટ કરી રાહુલ ગાંધીના દાવાઓને ખોટા સાબિત કરતા નકારી કાઢ્યા છે. તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મોઢ-ઘાંચી સમુદાય, જેમાંથી નરેન્દ્ર મોદી આવે છે, તેને વર્ષ 1994માં ગુજરાત સરકારે ઘઇઈનો દરજ્જો આપ્યો હતો અને ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને તેઓ પોતે ડેપ્યુટી સીએમ હતા.
રાહુલ ગાંધીના દાવાનું ખંડન કરતાં તેમણે લખ્યું કે, 25 જુલાઈ, 1994ના રોજ જ્યારે મોઢ-ઘાંચી સમુદાયને ઘઇઈમાં સમાવવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસ સરકારમાં હું જ ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી તરીકેની સેવા આપી રહ્યો હતો. આ એ જ જ્ઞાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. તેમણે વધુમાં કહ્યું, ‘રાહુલ ગાંધી આ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવીને ઘઇઈ સમુદાયનું અપમાન કરી રહ્યા છે. મોઢ-ઘાંચી જ્ઞાતિને ઓબીસીનો દરજ્જો આપવાનું નોટિફિકેશન આવ્યું ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તો દૂર, ધારાસભ્ય-સાંસદ પણ બન્યા ન હતા. મારી માંગ છે કે રાહુલ ગાંધી તરત જ તેમનું નિવેદન પાછું લે. તેમણે ઓબીસીને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ગુજરાતની માફી માંગવી જોઈએ.
નરહરિ અમીન ગુજરાતના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે. તેઓ વર્ષ 1994થી 1995 સુધી ગુજરાત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે 1974માં થયેલા ‘નવનિર્માણ’ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પછીથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હાલ તેઓ રાજ્યસભા સાંસદ છે. ઉલ્લખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સંસદમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે, તેઓ ઘઇઈ સમુદાયમાંથી આવે છે. જેને ટાર્ગેટ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઙખ મોદીની જાતિ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઙખ મોદી ઘઇઈમાં જન્મ્યા ન હતા અને 2000માં ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમના સમુદાયને ઘઇઈ કેટેગરીમાં સ્થાન આપ્યું હતું.
એક વિડીયોમાં તેઓ કહેતા નજરે ચડે છે કે, સૂનો ભૈયા, મેં બહુત ગહેરી બાત બોલ રહા હું. આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રહા હૈ નરેન્દ્ર મોદીજી ઘઇઈ પેદા થયા ન હતા. નરેન્દ્ર મોદી તેલી જાતિમાં જન્મ્યા હતા. તેમના સમુદાયને ભાજપે વર્ષ 2000માં ઘઇઈ બનાવી. તમારા વડાપ્રધાન ઘઇઈ નહીં પણ સામાન્ય કેટેગરીમાં જન્મ્યા હતા. તેઓ આખી દુનિયામાં જુઠ્ઠાણું ફેલાવે છે કે તેઓ ઘઇઈમાં જન્મ્યા. પરંતુ રાહુલ ગાંધી એ ભૂલી ગયા હતા કે, હકીકતમાં ઙખ મોદીની જાતિને વર્ષ 2000માં નહીં પરંતુ 1994માં ઘઇઈનો દરજજો મળ્યો હતો, અને તેને ભાજપે નહીં પરંતુ કોંગ્રેસની શાસિત સરકારે આપ્યો હતો.

- Advertisement -

You Might Also Like

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

TAGGED: NarahariAmin, rahulgandhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયેશ ઘકાણ સાથે હિતેશ સાગરને ભાગીદારીમાં ધંધો કરવો ભારે પડ્યો
Next Article નાના મવા સર્કલની જમીનમાં કોર્ટ મેટર: ખરીદનાર ફૂલ પેમેન્ટ શા માટે કરે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
‘સર્વેશ્વર ચોક કા રાજા’ : આજે રાત્રે 11 વાગ્યે ઇનામનો ભવ્ય ડ્રો, કાલે ગણપતિજીનું વિસર્જન
રાજકોટમાં ‘સિદ્ધિવિનાયક ધામ’ ખાતે આજે ‘હસાયરો’ : કાલે ભવ્ય વિસર્જન યાત્રા
‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચઃ પર્યાવરણ પ્રવૃત્તિઓ બદલ મળશે પોઈન્ટ્સ
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા
કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?