By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    23 hours ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    1 day ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    2 days ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    3 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
    4 minutes ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    2 hours ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    24 hours ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    24 hours ago
    કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    3 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    1 hour ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો!
રાષ્ટ્રીય

કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો!

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 4:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આડેધડ ગોળીબાર અને હુમલાઓમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ સુરક્ષા બનાવવા માટે આજે (16 જૂન) નવી દિલ્હીમાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (ગજઅ) અજિત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન અમિત શાહે એજન્સીઓને આદેશ આપ્યો છે કે, તેઓ કાશ્મીરનો ‘એરિયા ડોમિનેશન પ્લાન’ અને ‘ઝીરો ટેરર પ્લાન’નો ઉપયોગ જમ્મુમાં પણ કરે. ગૃહમંત્રાલયે બેઠક અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે, મોદી સરકાર આતંકવાદીઓનો ખાતમો કરવા નવી રીતોનો ઉપયોગ કરી એક મિસાલ કાયમ કરવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે.

તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે, અગાઉ આતંકવાદીઓ સંગઠન બનાવીને હિંસાને અંજામ આપતા હતા, હવે તેઓ છળકપટ કરીને પ્રોક્સી યુદ્ધ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમે આતંકવાદને જડમૂળથી દૂર કરવા પ્રતિબદ્ધ છીએ. આ માટે અમે સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરવા, સંવેદનશીલ વિસ્તારોને ઓળખવા અને આવા વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા તરફ ધ્યાન આપી રહ્યા છીએ.

ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જળમૂળથી ખતમ કરવા માટે કોઈપણ કસર નહીં છોડે. ભારત સરકારના પ્રયાસોના કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધીત ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે અને સારા પરિણામો મળ્યા છે. કાયદો-વ્યવસ્થામાં સુધારો થયા બાદ કાશ્મીર ખીણમાં રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ

વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે

કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે

કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર

TAGGED: JAMMU, terrorists
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગ્નિપથ યોજના ફેરફારો સાથે ફરીથી શરુ થશે, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
Next Article કેન્સર સામે જંગ: 30% કેન્સરના દર્દીઓને સરકારી સારવાર, બાકીના ખાનગી ભરોસે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન
હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ
‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
કિડની સ્ટોનમાં ઉપકારક આમલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?