By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    20 hours ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    20 hours ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    21 hours ago
    UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
    21 hours ago
    અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે લોન્ચ કર્યું ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ કિંમત 1 મિલિયન ડોલર, કંપનીઓ માટે ડબલ ચાર્જ
    18 hours ago
    હવે ખાનગી જમીન સર્વેયરોને જિલ્લા કલેક્ટર લાયસન્સ આપશે
    18 hours ago
    દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાને મંજૂરી
    18 hours ago
    થાઇલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ, 24 કલાકમાં જ ભારત પાછા લવાશે
    19 hours ago
    ભારત-ચીન સહિત 5 એશિયન દેશો પર 50% ટેરિફ ઝીંક્યો
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    21 hours ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
    મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા
    3 days ago
    IPL 2026 મીની-ઓક્શન માટે 350 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા જેમાં 35 નવા ઉમેરાઓ, ક્વિન્ટન ડી કોકે મોડેથી પ્રવેશ કર્યો અને તેની મૂળ કિંમત અડધી કરી
    3 days ago
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ: જાણો ખાસિયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ: જાણો ખાસિયત
ખાસ-ખબરવડોદરા

વડોદરા એરબેઝ પર ઉતર્યું ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ: જાણો ખાસિયત

Khaskhabar Editor
Last updated: 2023/09/21 at 10:23 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, ભારતનું પ્રથમ C-295 MW એરક્રાફ્ટ પહોંચ્યું વડોદરા, 25 સપ્ટેમ્બરે વાયુસેનામાં થશે સામેલ

ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે વડોદરાના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થયું. આ વિમાનને ગ્રુપ કેપ્ટન પીએસ નેગી ઉડાવી રહ્યા હતા. આ પહેલા આ પ્લેનને બહેરીનમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી તે વડોદરા પહોંચ્યું હતું. IAF અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ 25 સપ્ટેમ્બરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર આયોજિત એક સમારોહમાં ઔપચારિક રીતે એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. કુલ 56 એરક્રાફ્ટને IAFમાં સામેલ કરવામાં આવશે અને તેમાંથી 40નું નિર્માણ ટાટા-એરબસ જોઈન્ટ વેન્ટર્ચર (Tata-Airbus joint venture) દ્વારા ભારતમાં કરવામાં આવશે.

- Advertisement -

એર ચીફ માર્શલ વી.આર ચૌધરીએ કર્યું હતું સ્વાગત
આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું હતું. એર ચીફ માર્શલ વી.આર ચૌધરીએ આ એરક્રાફ્ટનું સ્વાગત કર્યું હતું.

The IAF's first C-295 MW aircraft landed in Vadodara today.

The aircraft would be handed over to the #IAF in a formal ceremony on 25 Sep 23 at AF Stn Hindan by the Honourable Raksha Mantri Shri Rajnath Singh.#AtmanirbharBharat pic.twitter.com/qkhoamP2IG

- Advertisement -

— Indian Air Force (@IAF_MCC) September 20, 2023

સપ્ટેમ્બર 2021માં કરાયા હતા કરાર
ભારતે સપ્ટેમ્બર 2021માં 56 C-295 લશ્કરી પરિવહન વિમાનોના સપ્લાય માટે એરબસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ, વડોદરામાં એરબસની સાથે ભાગીદારીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલા પ્લાન્ટમાં 40 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં 295 એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. ખાનગી કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં બનાવવામાં આવનાર આ પહેલું લશ્કરી વિમાન હશે.

શું છે વિમાનની ખાસિયત
– બે વર્ષ પહેલા એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ.21,935 કરોડમાં 56 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો સોદો થયો હતો.
– C-295 સૈન્ય અને રાહત કાર્ય માટે ભરોસાપાત્ર વિમાન માનવામાં આવે છે અને તે એક સમયે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને લઈ જઈ શકે છે. આ એરક્રાફ્ટ 9250 કિગ્રા વજન ઉપાડવામાં સક્ષમ છે.
– આ વિમાન 844 મીટરના રનવે પરથી પણ ઉડાન ભરી શકે છે. આ એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે માત્ર 420 મીટર લાંબો રનવે જરૂરી છે.
– આ એરક્રાફ્ટને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે. પર્વતીય વિસ્તારોમાં પણ સી-295 એરક્રાફ્ટને સરળતાથી લેન્ડ કરી શકાય છે.
– વિમાનમાં બે એન્જિન છે અને વિમાન 482 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
– C-295 એરક્રાફ્ટ એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જે નવ ટનના પેલોડ સાથે 71 સૈનિકોને લઈ જવા માટે સક્ષમ છે.

You Might Also Like

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને લઈને ઈન્ડિયા ગેટ પર વિરોધ

Vadodara: સહાયક BLO મહિલાનું ફરજ પર જ કરૂણ મોત નીપજતા લોકોમાં રોષ

યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે

TAGGED: Airbase, C295MWaircraft, FEATURES, iaf, vadodara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સનું ગાર્ડન બન્યું “કપડાં સુકવવાનું મેદાન”
Next Article મહિલા અનામત બીલ: આ બે સાંસદોએ લોકસભામાં મહિલા અનામત બીલની વિરૃદ્ધમાં કર્યું વોટિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઙવ.ઉ સંશોધકોને કુલપતિનું માર્ગદર્શન: સફળતા માટે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ઉન્નત વિચારો અનિવાર્ય

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા સંપન્ન, સૌરાષ્ટ્ર ઝોનના 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પૂરજોશમાં ખરીદી
69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા દારૂના કેસમાં કોન્સ્ટેબલ સહિત 4 શખ્સની ધરપકડ
ઉપરકોટ કિલ્લા ખાતે કલાત્મક રંગોળી અને દીપ પ્રાગટ્યથી ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી
પાટડી તાલુકાના નાવિયાણી પાસે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોનાં કરૂણ મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબરરાષ્ટ્રીય

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને લઈને ઈન્ડિયા ગેટ પર વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?