By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    9 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    6 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    9 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    1 day ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    7 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાનના હસ્તે નવા સંસદભવનનું ઉદઘાટન: ‘સેંગોલ’ પુન: સ્થાપિત કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાનના હસ્તે નવા સંસદભવનનું ઉદઘાટન: ‘સેંગોલ’ પુન: સ્થાપિત કરાશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાનના હસ્તે નવા સંસદભવનનું ઉદઘાટન: ‘સેંગોલ’ પુન: સ્થાપિત કરાશે

Khaskhabar Editor
Last updated: 2023/05/24 at 3:16 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દેશની આઝાદી સમયની પરંપરા પુન: સ્થાપિત થશે: નવાભવનનાં નિર્માણમાં યોગદાન આપનાર 60000થી વધુ શ્રમિયોગીઓનું સન્માન પણ કરાશે

દેશનાં નવા સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રમોદી તા.28ના રોજ કરશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે આજે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા જણાવ્યું કે નવા સંસદભવનના ઉદઘાટન સમયે તેના નિર્માણમાં યોગદાન આપનાર 60 હજારથી વધુ શ્રમયોગીનું વડાપ્રધાનના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.

- Advertisement -

સંસદના નવા ભવનના મુદે એક તરફ વિપક્ષોએ વિવાદ સર્જયો છે અને આ ઉદઘાટન વડાપ્રધાન નહી પરંતુ દેશના રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ તેવી માંગણી સાથે સંસદભવનના ઉદઘાટન સમારોહનો એક બાદ એક વિપક્ષ બહિષ્કાર કરી રહ્યું છે તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું છે કે દેશના ઈતિહાસ સાથે જોડાયેલી આ ઈમારતમાં પ્રથમ વખત તેમાં સતાના હસ્તાંતરણ સમયે લોર્ડ માઉન્ટ બેટને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જે સેંગોલ આપ્યુ હતું તે સેંગોલ હવે લોકસભામાં અધ્યક્ષના આસન પાસે સ્થાપીત કરવામાં આવશે.

Historic sceptre 'Sengol' to be placed in new Parliament building, symbolises spirit of freedom: Amit Shah

Read @ANI Story | https://t.co/NJ0sgn0A1d#AmitShah #NewParliamentBuilding #Sengol pic.twitter.com/qYbNJO2uW5

- Advertisement -

— ANI Digital (@ani_digital) May 24, 2023

કેન્દ્રીય મંત્રી અમીત શાહે જણાવ્યું. તામિલનાડુથી આ પવિત્ર સેંગોલ લાવવામાં આવ્યું છે અને પ્રથમ વખત તે સ્થાપીત કરીને એક ઐતિહાસિક પરંપરા પુન: સ્થાપિત કરાશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે જણાવ્યું કે 60 હજારથી વધુ શ્રમિકોના યોગદાનથી આ ઈમારતનું કામ ઝડપથી પુરુ થઈ શકયું છે અને તેથી જ તે શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવશે.

PM Modi will dedicate the newly constructed building of Parliament to the nation on 28th May. A historical event is being revived on this occasion. The historic sceptre, 'Sengol', will be placed in new Parliament building. It was used on August 14, 1947, by PM Nehru when the… pic.twitter.com/NJnsdjNfrN

— ANI (@ANI) May 24, 2023

શું છે આ સેંગોલ?
15 ઓગષ્ટ 1947માં માઉન્ટ બેટને સતાના હસ્તાંતરણના પ્રતિક રૂપે જવાહરલાલ નહેરુને આ સેંગોલ અર્પણ કર્યુ હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે સંસદના નવા ભવનના ઉદઘાટન અંગે માહિતી આપતા જણાવ્યું કે આઝાદીના પ્રથમ દિવસે તત્કાલ ભારતના સર્વોચ્ચ શાસક લોર્ડ માઉન્ટ બેટને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સતાની હસ્તાંતરણ પ્રક્રિયા અંગે પૂછયું તો તે સમયે સી.રાજગોપાલા ચાર્ય એ સેંગોલની પરંપરા અંગે બતાવ્યું હતું.

There is a tradition behind this associated with ages. Sengol had played an important role in our history. This Sengol became a symbol of the transfer of power. When PM Modi got information about this, a thorough investigation was done. Then it was decided that it should be put… pic.twitter.com/UyUG6YjeIa

— ANI (@ANI) May 24, 2023

અને તામિલનાડુમાંથી આ પવિત્ર સેંગોલ લાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમીત શાહે કહ્યું કે 15 ઓગષ્ટ 1947ની જે અનોખી ઘટના હતી તે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના મોટાભાગના લોકોને તે અંગે જાણકારી ન હતી. સેંગોલ એ સતાના હસ્તાંતરણનું પ્રતિક બની ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જયારે આ માહિતી મળી તો તેઓએ તેની તપાસ કરાવી અને તામિલનાડુમાંથી સેંગોલ લાવવામાં આવ્યું. આ સેંગોલનો અર્થ સંપદાથી સંપન્ન તેવો થાય છે અને તે હવે લોકસભામાં અધ્યક્ષની ખુરશી પાસે રાખવામાં આવશે.

 

You Might Also Like

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

TAGGED: AMITSHAH, delhi, parliament, SENGOL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે લખનઉ-મુંબઈ વચ્ચે એલિમેનેટર
Next Article બિહાર-કર્ણાટકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ: બેંગ્લોરમાં પાણી ભરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?