By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    6 minutes ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    8 minutes ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    12 minutes ago
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    23 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    24 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્લાસ્ટિકની સ્ટ્રોથી જ્યૂસ પીતા હોય તો ચેતી જજો, જાણો તેના ગેરફાયદા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > પ્લાસ્ટિકની સ્ટ્રોથી જ્યૂસ પીતા હોય તો ચેતી જજો, જાણો તેના ગેરફાયદા
લાઇફ સ્ટાઇલ

પ્લાસ્ટિકની સ્ટ્રોથી જ્યૂસ પીતા હોય તો ચેતી જજો, જાણો તેના ગેરફાયદા

Khaskhabar Editor
Last updated: 2022/06/27 at 12:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

આપણા શરીર માટે પ્લાસ્ટિક હાનીકારક છે ત્યારે આપણે રોજીંદા જીવનમાં ઘણા પ્લાસ્ટીકનો ઉપયોગ કરીએ છીએ, તેમાંથી આપને આજે પ્લાસ્ટિકની સ્ટ્રોના ગેરફાયદા જોઈએ.

શું તમે પણ પ્લાસ્ટિકના સ્ટ્રોમાંથી પાણી અથવા જ્યુસ પીવો છો? તો તમારે આ આદતને તરત જ બદલવી જોઇએ કારણ કે તમને સ્વાસ્થ્ય અને ત્વચાને લગતા ઘણા નુકસાન થઇ શકે છે.ચાલો અમે તમને અહીં જણાવીએ કે તમારે પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ કેમ ન કરવો જોઇએ અને તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

- Advertisement -

પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ કરવાના ગેરફાયદા:-

વજન વધે છે
જણાવી દઈએ કે સ્ટ્રોની મદદથી તમે ખરેખર જોઈએ તેના કરતા વધારે જ્યુસ અથવા કોલ્ડ કોફી પીવો છો. સાથે જ હાઈ કેલરીવાળા સોફ્ટ ડ્રિંક્સના નાના-નાના ઘૂંટડાથી તમારું વજન વધી શકે છે, તેનાથી તમારી ભૂખ પણ વધી જાય છે, જે તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

દાંતમાં સડો થવાનું જોખમ
દાંતમાં સડો, કેવિટી અને અન્ય ઓરલ સ્વાસ્થ્ય સમસ્યાઓ મોટા ભાગે જંક ફૂડ ખાવાથી અને એરેટેડ પીણાં પીવાથી થાય છે. જ્યારે આ સમસ્યાઓ સ્ટ્રોની મદદથી પણ થઈ શકે છે જ્યારે તમે પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ કરીને કંઈક પીવો છો, તે તમારા દાંત અને ઈનેમલ સીધા સ્પર્શે છે, તે તમારી દાઢને નુકસાન પહોંચાડે છે.

- Advertisement -

એજિંગ સંકેત
જ્યારે તમે કોઈ વસ્તુમાં સ્ટ્રોનો ઉપયોગ કરીને પીવો છો, ત્યારે તમે તમારા મોંમાં ડ્રિંક ચૂસવા માટે તમારા હોઠમાંથી એક પાઉટ બનાવો છો. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાથી તમારા હોઠની આજુબાજુ સુક્ષ્મ રેખાઓ અને કરચલીઓ તેમજ તમારી આંખોની નજીક કરચલીઓ દેખાવા લાગી શકે છે.

શરીરના હોર્મોન્સમાં અસર
પ્લાસ્ટિક સ્ટ્રો પૉલીપ્રોપીલિનમાંથી બને છે જ્યારે તમે ડ્રિંક પીવો છો તો તે સીધા તમારા શરીરમાં જઇને તમારા શરીરના હોર્મોન્સના લેવલને પણ અસર કરી શકે છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: body, health, plasticstraw
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઝૂંપડપટ્ટીમાંથી આવતા વ્યક્તિએ નોંધાવી ઉમેદવારી
Next Article એકનાથ શિંદે ફ્લોર ટેસ્ટ માટે થયા રાજી, રાખી આ શરત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નિયમ ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી : કાળા કાચ તથા નંબર પ્લેટ વગરનાં વાહન ચાલકો સામે તવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગુજરાતની 14534 પંચાયત પૈકી ફક્ત 75ને જ એ ગ્રેડ
ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં ચાલતા કુટણખાના પર એ ડિવિઝન પોલીસનો દરોડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?