By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે
રાષ્ટ્રીય

ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:19 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

મેરિલબોન ક્રિકેટ ક્લબ (ખઈઈ) એ જાહેર કર્યા 73 નવા નિયમો: લેમિનેટેડ બેટને શરતી મંજૂરી અને હિટ વિકેટના નિયમો વધુ સ્પષ્ટ કરાયા

ક્રિકેટમાં 2022 પછીનો સૌથી મોટો ફેરફાર: 1 ઓક્ટોબરથી બદલાઈ જશે રમતના સમીકરણો

- Advertisement -

હિટ વિકેટ કે અકસ્માત? અમ્પાયરની મૂંઝવણ દૂર કરતા ખઈઈના નવા સુધારા: સંતુલન ગુમાવી સ્ટમ્પ પર પડનાર બેટર હવે આઉટ ગણાશે; ફિલ્ડર સાથે ટક્કરમાં મળશે જીવતદાન

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.04

ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (ખઈઈ) એ રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા માટે કુલ 73 નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026 થી આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. વર્ષ 2022 પછી ક્રિકેટના નિયમોમાં આ સૌથી મોટું અપડેટ માનવામાં આવી રહ્યું છે, જે ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટના રોમાંચમાં વધારો કરશે.
અત્યાર સુધી ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવર દરમિયાન જો વિકેટ પડતી, તો બેટિંગ ટીમ નવા બેટરને મોકલ્યા વિના દિવસની રમત પૂરી કરી શકતી હતી. પરંતુ નવા નિયમ મુજબ, હવે છેલ્લી ઓવર કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. જો વિકેટ પડશે, તો નવા બેટરને મેદાન પર આવવું જ પડશે અને ઓવરના બાકીના બોલ રમવા પડશે. ખઈઈના મતે, આ ફેરફારથી બેટર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચી શકશે નહીં અને રમતનો રોમાંચ જળવાઈ રહેશે.નવા નિયમોમાં ઓવરથ્રો અને મિસફિલ્ડ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરાયો છે. ફિલ્ડર જાણીજોઈને વિકેટ પર બોલ ફેંકે અને તે આગળ નીકળી જાય તો જ તેને ઓવરથ્રો ગણવામાં આવશે. હાથમાંથી બોલ સરકી જાય તેને મિસફિલ્ડ કહેવાશે. તેમજ ’ડેડ બોલ’ જાહેર કરવા માટે હવે અમ્પાયરો પાસે વધુ સત્તા રહેશે. જો અમ્પાયરને લાગે કે બેટર હવે રન લઈ શકે તેમ નથી, તો બોલ ફિલ્ડરના હાથમાં હોય તો પણ તેને ડેડ બોલ જાહેર કરી શકાશે.

- Advertisement -

નવા નિયમોના મુખ્ય હાઈલાઈટ્સ

ટેસ્ટ છેલ્લી ઓવર: દિવસના અંતે વિકેટ પડવા છતાં ઓવર અધૂરી નહીં છોડાય, નવો બેટર રમત ચાલુ રાખશે.

લેમિનેટેડ બેટ: લાકડાના બે-ત્રણ ટુકડા જોડીને બનેલા સસ્તા બેટને ક્લબ ક્રિકેટમાં મંજૂરી.

ડેડ બોલ: અમ્પાયરને બોલ ’ડેડ’ જાહેર કરવાની વધુ સત્તા અપાઈ, બોલ ફિલ્ડરના હાથમાં હોય તો પણ તે ડેડ ગણાઈ શકશે.

હિટ વિકેટ: બેટ હાથમાંથી છૂટીને સીધું સ્ટમ્પ પર લાગે તો આઉટ, પણ જો તે ફિલ્ડરને અડીને સ્ટમ્પ પર લાગે તો નોટ-આઉટ.

ઓવરથ્રો: ફિલ્ડરના હાથમાંથી બોલ સરકે તો તે મિસફિલ્ડ ગણાશે, ઓવરથ્રો માત્ર વિકેટ પર ફેંકેલા બોલના કિસ્સામાં જ ગણાશે.

લેમિનેટેડ બેટ અને હિટ વિકેટના નિયમો

ખઈઈ એ ક્લબ લેવલના ક્રિકેટમાં લેમિનેટેડ બેટ (લાકડાના ટુકડા જોડીને બનાવેલા સસ્તા બેટ) ને વાપરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત હિટ વિકેટના નિયમને વધુ સ્પષ્ટ કરતા જણાવાયું છે કે જો બેટર શોટ રમ્યા બાદ સંતુલન ગુમાવીને સ્ટમ્પ પર પડે તો તે આઉટ ગણાશે. જોકે, ફિલ્ડર સાથે ટકરાવાને કારણે સ્ટમ્પ પડે તો તેને નોટ આઉટ આપવામાં આવશે. જો બેટરના હાથમાંથી બેટ છૂટીને સીધું સ્ટમ્પ પર વાગે તો તે આઉટ ગણાશે, પરંતુ જો તે કોઈ ફિલ્ડરને અડીને સ્ટમ્પને અડે તો બેટર બચી જશે.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1900 કરોડના બેનામી ટ્રાન્જેક્શન મળી આવ્યા
Next Article બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહના હસ્તે પુજારા ટેલિકોમ રાજકોટ ખાતે છયમળશ ગજ્ઞયિં 15 જયશિયતનું ભવ્ય લોન્ચિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?