રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિહ કે.પરમાર, ભગીરથસિંહ કે. જાડેજા નાઓને મળેલ ખાનગી હકિકત આધારે છેલ્લા બે મહીના થી ગોંડલ સીટી પો.સ્ટે. ના એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૦(બી)વિ.મુજબની તપાસ હાલ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.શાખા પાસે હોય જે તપાસમાં મજકુર મળી આવતો નહોય જેથી આરોપી નુ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબ વોરટ ઇસ્યુ થતા આરોપી નામે અલ્તાફ એસ.ઓ.રજાકભાઇ મોતીયાણી જાતે.મેમણ રહે. ગોંડલ પંચપીરનીધાર તા.ગોંડલ જી.રાજકોટ વાળા નાશતા ફરતા હોય જે તપાસ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડ રાજકોટ ગ્રામ્યને મળી આવતા હસ્તગત કરી એસ.ઓ.જી.શાખા રાજકોટ ગ્રામ્ય તરફ આગળની કોવીડ ૧૯ ટેસ્ટ કરાવી ધોરણસર કાર્યવાહી સોપી આપેલ છે.