ગોંડલ તાલુકા પોલીસના જમાદાર રાજેશભાઈ બાયલ દિલીપભાઈ ખાચર પ્રવીણ ભાઈ મકવાણા તેમજ શક્તિસિંહ જાડેજા એ તાલુકાના ત્રાકુડા ગામે વેલનાથ હોટલ પાસે યુનુસ ઉર્ફે મુન્નો આમદભાઈ નોતીયર રહે ભગવત પરા ગોંડલ તેમજ અક્રમ રજાકભાઈ પતાણી શહેર જિલ્લા ગાર્ડન ચોક ઘાંચીવાડ રાજકોટ વાળાઓને કુલ રૂપિયા 8230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી