By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    16 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    16 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    17 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    16 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે
સ્પોર્ટ્સ

જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે

Khaskhabar Editor
Last updated: 2024/07/18 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જિયોસિનેમા પર દર્શકો પેરિસ 2024ની તમામ એક્શન અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં નિ:શુલ્ક જોઈ શકે છે

જિયોસિનેમા પર સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગની દુનિયામાં સર્વપ્રથમ અભૂતપૂર્વ 20-ફીડ પ્રેઝન્ટેશનમાં ખાસ ઈન્ડિયા ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડનો સમાવેશ થશે

- Advertisement -

સાક્ષી મલિક, વિજેન્દર સિંહ, સાનિયા મિર્ઝા, સોમદેવ દેવવર્મન, વિરેન રાસ્ક્ધિહા, મુરલી શ્રીશંકર અને પારુપલ્લી કશ્યપ ઓલિમ્પિક કવરેજના મુખ્ય મહેમાનો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા 26 જુલાઇ 2024થી શરૂ થતાં ઓલિમ્પિક્સની એકસાથે 20 ફીડ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમુહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે. નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની અસાધારણ યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ પણ લોન્ચ કરવામાં આવી, આ ઝુંબેશ અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવા ઓલિમ્પિક પ્રસારણનું વચન આપે છે.
પ્રથમ વખત ભારતમાં ઓલિમ્પિક કવરેજ જિયોસિનેમા પર એકસાથે 20 ફીડ્સમાં નિ:શુલ્ક રજૂ કરવામાં આવશે, તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે. આ રજૂઆતમાં 17 સ્પોર્ટ્સ-વાઈઝ ફીડ્સ અને ત્રણ ક્યુરેટેડ ફીડ્સ હશે, તે બધી 4ઊંમાં ઉપલબ્ધ છે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઈન્ડિયા ફીડનો સમાવેશ થશે, જે દર્શકોને ભારતીય ખેલાડીઓની તમામ ગેમ જ્યારે રમાશે ત્યારે જકડી રાખશે.

અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા પ્રયાસના ભાગરૂપે મહિલા એથ્લિટ્સ ફીડ મહિલા ઓલિમ્પિયન્સની સફરને પણ વિશેષપણે રજૂ કરશે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી અને હિન્દીમાં ગ્લોબલ એક્શન ફીડ પણ હશે, આમ દર્શકોને પેરિસ 2024માં વિશ્વના શ્રેષ્ઠ એથ્લિટ્સને ટ્રેક કરવાની સુવિધા મળશે. લિનિયર પ્લેટફોર્મ પર જાજ્ઞિતિં18 – 1, જાજ્ઞિતિં18 – 1 ઇંઉ, જાજ્ઞિતિં18 – 2 ભારત કેન્દ્રિત ફીડ ચલાવશે, જાજ્ઞિતિં18 – 3 પર ગ્લોબલ એક્શન ઉપલબ્ધ રહેશે. જાજ્ઞિતિં18 – 1 અને જાજ્ઞિતિં18 – 1 ઇંઉ અંગ્રેજીમાં ગેમ્સ રજૂ કરશે અને ભાષા બટન પર તમિલ અને તેલુગુ ઉપલબ્ધ રહેશે. જાજ્ઞિતિં18 – 2 સમગ્ર પેરિસ 2024 હિન્દીમાં રજૂ કરશે.
ઓપનિંગ સેરેમની દરમિયાન રસપ્રદ કવરેજની સાથે સાથે દર્શકોને ઈન્ડિયાના ખેલાડીઓની ટુકડી પર સમર્પિત કેમેરા ફીડ ભારતીય ખેલાડીઓનો રિંગ-સાઇડ વ્યૂ આપશે.

- Advertisement -

આ ઉપરાંત દર્શકો ભારતીય ખેલાડીના મેડલ વિજયની પળોના કવરેજના આનંદ સાથે સ્ટુડિયોમાંથી જે તે રમતના નિષ્ણાતની સાથે ખેલાડીઓના પરિવારના સભ્યોનો આનંદ પણ જોવા મળશે. આપણા ખેલાડીઓ ગૌરવ હાંસલ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે ત્યારે પેરિસ 2024ની અમારી રજૂઆત દર્શકોને સૌપ્રથમ અને કેન્દ્રમાં રાખવાના વિચાર પર તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત ઓલિમ્પિક્સની રજૂઆતમાં સમર્પિત ભારતીય ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડ અને ગ્લોબલ એક્શન ફીડ હશે, અને તે ચાહકો રમતને ધ્યાનથી જોતાં હોય ત્યારે તેમને રમતનો ઝીણવટભર્યો અનુભવ આપે છે,” તેમ વાયાકોમ18 -સ્પોર્ટ્સ હેડ ઓફ ક્ધટેન્ટ સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું હતું. “અમે ભારતીય એથ્લેટ્સની પ્રેરણાદાયી સફરને કેપ્ચર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ઓલિમ્પિક અનુભવ દ્વારા આપણા ખેલાડીઓને સમર્થન આપવા માટે સમગ્ર દેશને એ તરફ લઈ જઈ રહ્યા છીએ.”

ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા રેસલર સાક્ષી મલિક (2016 સમર ઓલિમ્પિક્સ) સાથે બેઇજિંગ 2008 બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહ જોડાશે. ચાર વખતની ઓલિમ્પિયન અને છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા તથા ડબલ્યુટીએ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી ચૂકેલી પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સોમદેવ દેવવર્મન સાથે જોડાશે. વર્લ્ડ નંબર સેવન લોંગ જમ્પર અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા રહેલા મુરલી શ્રીશંકર ઓલિમ્પિક દરમિયાન વાયાકોમ18ના નિષ્ણાત તરીકે તદ્દન નવા અવતારમાં જોવા મળશે. સ્ટુડિયો લાઇન-અપમાં ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરેન રાસ્ક્ધિહા, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા શટલર પારુપલ્લી કશ્યપ, અનેક એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતા અને વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપના સુવર્ણ ચંદ્રક વિજેતા સ્ક્વોશ આઇકોન સૌરવ ઘોસાલ અને ભારતના બે વખતના ઓલિમ્પિક તીરંદાજ અતાનુ દાસ વાયાકોમ18ના મહેમાનોની શ્રેણીમાં ઉમેરો કરશે.

દર ચાર વર્ષે આવતા રમતગમતના મહાકુંભની આગેવાનીમાં પેરિસ 2024 માટે સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા “દમ લગા કેહૈશા!” પણ લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓલિમ્પિક રમતો માટેની તેની કેમ્પેન ફિલ્મ છે. અગાઉ ક્યારેય ન નિહાળી હોય તેવી આ કેમ્પેન ફિલ્મ ઓલિમ્પિકની ફિલસૂફી પર બનેલી છે અને એકદમ ધીરગંભીર દેખાતા ખેલાડીના મોટિવેશનલ વોઇસઓવર અને તાલીમ સાથે અગાઉની વૈશ્વિક ઇવેન્ટ્સમાં ભારતીયોના પ્રદર્શનને બતાવતા પરંપરાગત એડ્વર્ટાઇઝિંગ કેમ્પેનથી અલગ પ્રકારની આ ફિલ્મ છે. આ ફિલ્મ ઓલિમ્પિકને વૈશ્વિક અભિયાન તરીકે કંડારે છે અને તેની ભારતીયોની જિંદગી પર આવતી અસરોને દર્શાવતો એક તરોતાજા અનુભવ આપે છે.

રમતગમતને જોવાના દૃષ્ટિકોણની પરિવર્તનશીલ ઊર્જાને કેન્દ્રમાં રાખીને અમે આ કેમ્પેનનો વિચાર તૈયાર કરવા માગતા હતા. આ ફિલ્મ ઓલિમ્પિકની ભાવના માટેની અમારી ફિલસૂફી છે અને એક એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં ઓલિમ્પિકને ગળાડૂબ થઈ માણવું, આપણને દોડવીરો, બોક્સર, જિમ્નેસ્ટ્સ, તીરંદાજો અને વેઈટલિફ્ટર્સની જેમ આપણા રોજબરોજના જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. અમે આ વિચારનું કાલાતીત ગીત ‘દમ લગા કે હઈશા! સાથે સાયુજ્ય સાધ્યું છે જે સમગ્ર દેશમાં ઓલિમ્પિક માટે ઉત્તેજના જગાડવા અનેક પ્રાદેશિક ભાષાઓમાં મૂવમેન્ટ અને રમતગમત માટેની ભારતીય ભાવનામાં ઊંડે ઊંડે વણાયેલું છે, તેમ જિયોસિનેમાના બ્રાન્ડ અને ક્રીએટિવ માર્કેટિંગ હેડ શગુન સેડાએ જણાવ્યું હતું. “અમારા વિચારને જીવંત બનાવવા માટે અમે જુગાડ મોશન પિક્ચર્સ સાથે ભાગીદારી કરી જેણે એક નવો અભિગમ આપ્યો અને આ વિચારને સમૃદ્ધ ઑડિયો-વિઝ્યુઅલ અનુભવમાં ઉન્નત કર્યો છે.”વાયાકોમ18ના પેરિસ 2024ના વ્યાપક કવરેજમાં ભારતીય ચાહકો માટે અવશ્ય જોવી જોઈએ તેવી ઇવેન્ટ્સ, ઓલિમ્પિકમાં ભારતીયોએ કઈ ઇવેન્ટ્સનું ધ્યાન રાખવું, ઓલિમ્પિકના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શનો, પેરિસ 2024માં ભારતીયો હાંસલ કરી શકે તેવા અભૂતપૂર્વ સીમાચિહ્નો અને અન્ય ઘણી બધી સામગ્રીનો સમાવેશ થાય છે.

You Might Also Like

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

TAGGED: aris 2024 Olympics, GeoCinema, PARIS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર ખારવા સમાજ દ્વારા દરિયાઈ નુતનવર્ષની ભવ્ય ઉજવણી
Next Article અમદાવાદનાં રસ્તા સૌથી ‘જીવલેણ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સ્પોર્ટ્સ

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?