By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    13 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    14 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    13 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    13 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    14 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    14 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નોટબંધી બાદ પ્રથમ વખત કરન્સી સર્ક્યુલેશનનો વૃદ્ધિ દર ઘટ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નોટબંધી બાદ પ્રથમ વખત કરન્સી સર્ક્યુલેશનનો વૃદ્ધિ દર ઘટ્યો
રાષ્ટ્રીય

નોટબંધી બાદ પ્રથમ વખત કરન્સી સર્ક્યુલેશનનો વૃદ્ધિ દર ઘટ્યો

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 6:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ડિજીટલ મનીના ઉપયોગથી સરકારની ઝુંબેશ હવે રંગ લાવી રહી છે

નાણાકિય વર્ષ 2024ના અંતે સિસ્ટમમાં રોકડનું પ્રમાણ રૂા.1.40 લાખ કરોડ વધ્યું જે 2023ના વર્ષમાં રૂા.2.40 લાખ કરોડ હતું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

2016માં નોટબંધી અને રૂા.500-1000ની ચલણી નોટો પાછી ખેંચીને મોદી સરકારે રોકડ-નાણાના ચલણને આંચકો આપવા પ્રયાસ કરીને એક તરફ કાળા નાણાનો ઉપયોગ ઘટાડવા ઉપરાંત લોકો ડીજીટલ વ્યવહારો ભણી વળીને બેન્કીંગ સહિતની સીસ્ટમ મારફત નાણાકીય વ્યવહારો વધે તે માટેના કરેલા પ્રયાસો હવે 8 વર્ષે રંગ લાવી રહ્યા છે. નોટબંધી બાદ પ્રથમ વખત સીસ્ટમમાં કરન્સી સકર્યુલેશન એટલે કે રોકડ વ્યવહારનો વૃદ્ધિ દર સૌથી ઓછો રહ્યો છે તો તેની સામે યુપીઆઈ-ડેબીટ-ક્રેડીટ કાર્ડથી થતા વ્યવહારોમાં વધારો થયો છે. નોટબંધી બાદ મોદી સરકારે રૂા.2000ની ચલણી નોટો નવા ચલણ તરીકે દાખલા કરી તેને બાદમાં રૂા.500ની નવી નોટો પણ દાખલ કરી અને રૂા.200ની નોટોનું ચલણ પણ દાખલ કર્યુ પછી ફરી એક વખત સીસ્ટમમાં રોકડનું પ્રમાણ સતત વધતુ જતુ રહ્યું હતું અને માર્ચ 2023ના રૂા.33.78 લાખ કરોડ પહોચી ગયું હતું.

જે નોટબંધી સમય પુર્વેથી લગભગ ડબલ થયુ હતું પણ હવે તેની વૃદ્ધિ દરને બ્રેક લાગી છે. 2017 પછી પ્રથમ વખત નાણાકીય 2024 (માર્ચ 2024)ના અંતે કરન્સી સર્કયુલેશન વૃદ્ધિદર સૌથી નીચો 1.4 લાખ કરોડ નોંધાયો છે જે 2023ના રૂા.2.4 લાખ કરોડથી ઓછો છે. આમ લોકો હવે રોકડના બદલે ડીજીટલ મનીનો ઉપયોગ વધારવા લાગ્યા છે.

- Advertisement -

બેન્કીંગ ક્ષેત્રના નિષ્ણાંતો આ માટે ગત વર્ષે કેન્દ્ર સરકારે રૂા.2000ની જે ચલણી નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચી તેને પણ એક મહત્વનું કારણ ગણે છે તો બીજી તરફ ક્રેડીટ-ડેબીટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટ ધીમી પણ મકકમ ગતિએ વધી રહ્યા છે. લોકો હવે ડીજીટલ પેમેન્ટના પ્લેટફોર્મ ભણી વધવા લાગ્યા છે. મોટા વ્યવહારો માટે નેશનલ ઈલેકટ્રોનિકસ ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ વધી રહ્યો છે.

આ વર્ષે એપ્રિલમાં યુપીઆઈ મારફત રૂા.19.6 લાખ કરોડના વ્યવહારો નોંધાયા છે જે ગત વર્ષે આ જ સમયગાળા કરતા 40% વધુ છે. એપ્રિલ 2023માં તે રૂા.14.1 લાખ કરોડ હતા તો ગીફટ સીસ્ટમ જે આરબીઆઈ મારફત રજીસ્ટર થયેલી છે તેના વ્યવહારોમાં વ્યવહારોની દ્રષ્ટિએ 700% અને તેના મુલ્યની દ્રષ્ટિએ 670%નો વધારો થયો છે. તા.29 ફેબ્રુઆરીના નીફટના વ્યવહારો એક જ દિવસમાં 410 લાખ નોંધાયા છે જે એક જ દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે. જો કે આ વર્ષે લોકસભા ચુંટણી પુર્વે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચમાં રોકડ વ્યવહારો વધવા લાગ્યા હતા પણ એપ્રિલમાં તે ઘટયા. એપ્રિલ માસમાં કરન્સી સકર્યુલેશન રૂા.50800 કરોડ વધ્યુ.

You Might Also Like

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

TAGGED: demonetisation, indian currency
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ
Next Article ડુંગળી, ટમેટાંના વધતા ભાવના પગલે શાકાહારી થાળી એપ્રિલમાં 8 ટકા મોંઘી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?