By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    22 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    22 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના વ્હાલપૂર્વક વધામણા કરવા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ: રાજુ ધ્રુવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના વ્હાલપૂર્વક વધામણા કરવા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ: રાજુ ધ્રુવ
ગુજરાતરાજકોટ

રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના વ્હાલપૂર્વક વધામણા કરવા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ: રાજુ ધ્રુવ

Khaskhabar Editor
Last updated: 2022/11/28 at 6:16 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભલે પધાર્યા નરેન્દ્રભાઈ, સૌરાષ્ટ્ર-રાજકોટની જનતા તમને આવકારે છે

રાજકીય સફરની પ્રથમ ચૂંટણીમાં વિજેતા બનાવવા બદલ રાજકોટની જનતાનું ઋણ ચૂકવી રહ્યા છે નરેન્દ્ર મોદી : રાજુ ધ્રુવ

- Advertisement -

આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ બની ગયેલા નરેન્દ્ર મોદીના હૃદયમાં રાજકોટનું અનેરું સ્થાન: રાજુ ધ્રુવ

રાજકોટની ચારેય બેઠકથી સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત બનાવીએ : રાજુ ધ્રુવ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર અને રાજકોટ ઉપરાંત અંજારમાં પણ તેમની જાહેર સભા છે. નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટ સૌરાષ્ટ્રના લોકોના મનમાં હરખ ઊભરાઈ રહ્યો છે. સૌ કોઈ આ લાડકા નેતાને આવકારવા માટે આતુર બન્યા છે એવું જણાવતા ભાજપ અગ્રણી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે, રાજકોટ સાથે નરેન્દ્રભાઈ મોદીનો એક અનોખો, નિરાળો નાતો છે. આજે પણ જાહેર સભામાં હજારો લોકો ઉમટી પડવાના છે. નરેન્દ્રભાઈ મોદી આજે તો આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. તેઓ ભારતનો ચહેરો છે. જ્યાં જુઓ ત્યાં આજે ભારતની બોલબોલા છે તેનું કારણ નરેન્દ્રભાઈએ આ દેશનો કરેલો સર્વાંગી વિકાસ છે. દેશની સંસ્કૃતિ, મૂલ્યો બધું જાળવીને દેશને અન્ય વિકસિત દેશોની હરોળમાં તેમણે મૂક્યો છે. આ દેશની ધાર્મિક, સામાજિક પરંપરાની પૂરતી સંભાળ લેવાની સાથે તેમણે આર્થિક વિકાસનો પથ લોકોને બતાવ્યો છે. આજે નરેન્દ્રભાઈ વિશ્વ વિખ્યાત છે પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક જ હતા ત્યારથી આ પ્રદેશ સાથે અનોખા ભાવ થી જોડાયેલા
સ્વયંસેવક તરીકે, પ્રચારક તરીકે તેઓ સૌરાષ્ટ્રમાં સતત ફરતા. કચ્છ જતા. રાજકોટમાં અનેક પરિવાર એવા છે જેમને તેઓ રહેતા. સૌરાષ્ટ્રના નાના નાના ગામોમાં તેમનો મુકામ રહેતો. જ્યાં મહેમાન બન્યા હોય ત્યાં જે હોય તે જ સાદું ભોજન લેવાનો તેમનો આગ્રહ રહેતો. કુટુંબમાં કુટુંબની જેમ સમાઈ જતા. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે તો નરેન્દ્રભાઈએ રાજકોટ સહિતના વિસ્તારોમાં અદભૂત કામ કર્યું હતું. મોરબીની જળહોનારત વખતે એક સ્વયંસેવક બનીને તેઓ પહોંચ્યા હતા અને રાહતકામમાં દિવસો સુધી જોડાયા હતા. કચ્છમાં વિનાશક ધરતીકંપ થયો ત્યારે ત્યાં સૌથી પહેલાં બહારથી પહોંચનારા રાજકીય વ્યક્તિ નરેન્દ્રભાઈ હતા. કચ્છની અવદશા જોઈને તેમની સંવેદના ખળભળી ઊઠી અને આ છેવાડાના પ્રદેશને બેઠો કરવાનો તેમણે શુભસંકલ્પ કર્યો હતો. રાત દિવસ બસ કચ્છના વિકાસની ચિંતા તેઓ કર્યા કરતા. નિયતીનું ફરમાન કંઈક અલગ હતું એટલે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કચ્છના વિકાસને વેગ મળ્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કચ્છને ઔદ્યોગિક જિલ્લા તરીકેનું બહુમાન આજે મળ્યું છે તેમાં નરેન્દ્રભાઈ મોદીનું વિઝન મહત્વનું રહ્યું છે. રણોત્સવના નામે કચ્છના વિકાસનો વધુ એક રસ્તો તેમણે ખોલ્યો. મુખ્યમંત્રી તો તોએ હતા. બંધારણીય વ્યવસ્થા અનુસાર તેમણે ધારાસભ્ય તરીકે પણ ચૂંટાવાનું હતું. તેમના માટે પક્ષે રાજકોટ-2 વિધાનસભા મતવિસ્તારની બેઠક પસંદ કરી. રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી તેઓ પ્રથમવાર ચૂંટણી લડ્યા અને જીત્યા. ગુજરાતના વિકાસનો સુવર્ણયુગ રાજકોટની તે ચૂંટણીથી શરુ થયો તેમ કહેવાય કારણ કે 2002ના ફેબ્રુઆરીમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ જેવા અનેક આયોજનો શરુ થયાં. ખેલ મહાકુંભ,કલા મહાકુંભ,વાંચે ગુજરાત જેવા પ્રકલ્પોથી તેમણે લોકોને સરકારી કાર્યક્રમો સાથે જોડ્યા. ઉત્સવોને અનોખું રુપ આપ્યું. અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ હોય કે રાજકોટનો લોકમળો હોય દરેક પ્રસંગનું સ્વરુપ બદલાઈ ગયું.
ગુજરાતમાં આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે અને તે પણ રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું છે. કેવડિયા કોલોની વિતારને પ્રવાસનના દૃષ્ટિકોણથી ઉત્તમ બનાવી દીધો. 2014માં નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા. દેશના વિકાસને પણ ગુજરાત મોડેલનો લાભ મળ્યો. અને ગુજરાતને તો મળ્યો જ. આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. ગુજરાતમાં વિમાન બનવાની તૈયારી છે. જે રાજકોટમાં નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં છે. ગુજરાતની સર્વપ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે. આજે નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર રાજ્યનો વિકાસ કરી રહી છે.
સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીને વિશેષ પ્રેમ છે તે વાતનો સૌથી મોટો પુરાવો સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડુતો સિંચાઈના પાણી માટે વર્ષો સુધી સંઘર્ષ કરતા હતા. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્યું. નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો અમલ 2016થી કર્યો અને સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરવાનો સંકલ્પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ સૌની યોજનાને આભારી છે અને સૌની યોજના મોદી સાહેબને આભારી છે.
આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ખાઈ રહ્યું છે. હજી તે આગળ વધવાની છે. સૌરાષ્ટ્ર માટે-કચ્છ માટે મોદી સરકારે આટલું બધું કર્યું છે. સૌરાષ્ટ્રના લોકો તમામ ચૂંટણીઓમાં હવે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે. બે દિવસ પછી સૌરાષ્ટ્ર કચ્છની 48 બેઠકો પર મતદાન છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારો ભાજપને જીતાડવા માટે તૈયાર છે. આજે નરેન્દ્રભાઈ મોદી રાજકોટ અને જામનગર આવ્યા છે. રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓનો તેમને સંદેશ એજ છે કે ભરોસો એટલે ભાજપ. સૌ કોઈ એક મતે ભાજપને વિજેતા બનાવવાનો નિશ્ચય કરી ચૂક્યા છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

- Advertisement -

 

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: BJP, narendramodi, Rajkot, rajudhruv
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લલિત કગથરા પર આડકતરી રીતે કટાક્ષ કરતી કવિતા વાયરલ: કાકાના કામ નહીં, કાંડ બોલે છે!
Next Article 25 વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે: PM મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?