By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    4 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    4 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    5 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કંગના રણૌત પર આપત્તિજનક ટિપ્પણી મામલે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > હોલીવુડ > કંગના રણૌત પર આપત્તિજનક ટિપ્પણી મામલે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ
મનોરંજનરાષ્ટ્રીયહોલીવુડ

કંગના રણૌત પર આપત્તિજનક ટિપ્પણી મામલે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

Khaskhabar Editor
Last updated: 2024/03/28 at 4:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરાઇ અને બાદમાં ડિલીટ કરી

સુપ્રિયાએ આ આખી ઘટનાનું ઠીકરું એક પેરોડી એકાઉન્ટ પર ફોડ્યું હતું

- Advertisement -

કંગના વિશે કરી હતી અભદ્ર પોસ્ટ : 29 માર્ચ સુધીમાં જવાબ આપવા આદેશ

ખાસ-ખબર ન્યૂઝ ઈં મુંબઇ, તા.28

ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ ફટકારી છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કંગના રણૌત પર અભદ્ર અને વાંધાનજક ટિપ્પણી કરી હતી. જે બાદ ચૂંટણી પંચે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ઈલેક્શન કમિશને સુપ્રિયાને 29 માર્ચ સુધીમાં આ અંગેનો જવાબ દાખલ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. સાથે કહ્યું છે કે, જો તેઓ જવાબ નહીં આપે તો ચૂંટણી પંચ આગળની કાર્યવાહી હાથ ધરશે.

- Advertisement -

બુધવારે (27 માર્ચ, 2024) ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ ફટકારી છે. તેમણે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી માટેના ભાજપ ઉમેદવાર કંગના રણૌત વિશે વાંધજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને ભાજપે આ અંગે ઈલેક્શન કમિશનને ફરિયાદ કરી હતી. આ સાથે મહિલા આયોગે પણ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જે બાદ

આખરે ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી છે.

નોટિસમાં કહેવાયું છે કે, ચૂંટણી પંચે તપાસ કરતાં એ સ્પષ્ટરૂપે જાણી શકાયું છે કે, સુપ્રિયા શ્રીનેત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અભદ્ર અને અયોગ્ય છે. આ સાથે નોટિસમાં વધુમાં કહેવાયું કે, આ પ્રથમ દ્રષ્ટિએ જ આચારસંહિતાનું ઉલલંઘન છે. વધુમાં કહેવાયું કે, તમારી (સુપ્રિયા શ્રીનેત) વિરુદ્ધ શા માટે પગલાં લેવામાં ન આવે તે માટે 29 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવો. જો જવાબ ન આવે તો તેનો અર્થ એ થશે કે, તમારે આ અંગે કોઈ સ્પષ્ટતા આપવી નથી અને કઈ કહેવું નથી. આ સાથે જ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે.

શું હતી ટિપ્પણી?

કંગના વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવામાં સૌથી મોટું નામ કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનું હતું. તેમણે પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કંગના રણૌતનો એક ફોટો મૂક્યો હતો. ફોટાની નીચે તેમણે લખ્યું હતું, ક્યા ભાવ ચલ રહા હૈ મંડી મે કોઈ બતાએગા? સુપ્રિયાની આ પોસ્ટ બાદ તેમની દેશભરમાં ટીકાઓ થવા લાગી હતી અને લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ તે પોસ્ટ એકાઉન્ટ પરથી ડિલીટ થઈ ગઈ હતી. બાદમાં સુપ્રિયાએ પોતે સાવ નિર્દોષ છે તે કહેવા માટે ડ પર એક લાંબી-લચક પોસ્ટ પણ કરી. જેમાં તેમણે લખ્યું, કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરવામાં આવી અને બાદમાં ડિલીટ કરી. જે લોકો મને નજીકથી ઓળખે છે, તેઓ જાણે છે કે હું એક મહિલા માટે આવું ક્યારેય ન કહી શકું. આ સાથે જ સુપ્રિયાએ આ આખી ઘટનાનું ઠીકરું એક પેરોડી એકાઉન્ટ પર ફોડ્યું હતું.

You Might Also Like

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

TAGGED: Congresswoman, electioncommission, ElectionCommissionnotice, KANGANARANAUT, SupriyaSreeneth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકાના દરિયાકાંઠેથી તંત્ર દ્વારા બે દિવસ પહેલા પેટ્રોલિયમ પેદાશ, બોટ સીઝ કરાઇ હતી
Next Article ગુજરાત સહિત ત્રણ રાજ્યમાં પારો 40 ડિગ્રીને પાર, રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?