By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    24 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 minute ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    7 minutes ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    1 day ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 4:35 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25

- Advertisement -

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ અનિશ્ચિત મુદ્દત માટે બંધ થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને ખેતરમાંથી નીકળેલા પાકને વેચાણ કરવા માટે અન્ય માર્કેટિંગ યાર્ડમાં જવું પડે છે. જેથી સમયની સાથે આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે.
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નિર્માણ થયું ત્યારે ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી કારણ કે જે ખેડૂતોને પોતાની જણસી વેચાણ માટે અન્ય માર્કેટિંગ યાર્ડમાં જવું પડતું હતું અને કલાકો સુધી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું તેનાથી છુટકારો મળ્યો હતો. પરંતુ ધક્કા ગાડીની માફક ચલાવતા માર્કેટિંગ યાર્ડમાં ખોટા બણગા ફૂંકાતા સત્તાધીશો અને ડિરેક્ટરોના વચનો ખોટા સાબિત થયાનો ખુલાસો એક દાયકામાં જ થઈ ચૂક્યો હતો. હાલ માર્કેટિંગ યાર્ડની કામગીરી શુક્રવારથી બંધ રાખવામાં આવી છે જેમાં કહેવાય છે કે યાર્ડમાં વેપારીઓને ઉપરથી પેમેન્ટ નહીં આવ્યું હોવાના લીધે યાર્ડની અર્થવ્યવસ્થા ખોરવાઈ ચૂકી હોવાના લીધે યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પરંતુ ખરેખર માર્કેટિંગ યાર્ડ નિર્માણ થયું તે બાદ થોડા સમયમાં જ બંધ થાય તેવી સ્થિતિ હતી પરંતુ આબરૂ જવાના ડરથી અંતે ધક્કા ગાડીની માફક યાર્ડની કામગીરી ચાલુ રખાવી હતી જેને લઇ હવે અંતે છેલ્લા બે દિવસથી યાર્ડમાં હરાજીની કામગીરી સદંતર બંધ થતા કરોડોના ખર્ચે નિર્માણ કરેલ માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પણ ખેડૂતોને ખેતરમાંથી કાઢેલા પાકને વેચાણ માટે અન્ય જિલ્લા અથવા તાલુકામાં વેચાણ માટે જવું પડે સ્થિતિ ઉદ્ભવ થઈ છે. આ તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડની સ્થિતિ માટે સત્તાધીશોના એકબીજાની માથાકુટ અને વેપારી સાથે સંકલનનો અભાવ હોવાનું જણાવે છે. જેના લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો નજરે પડે છે. આ અંગે સ્થાનિક ખેડૂત મહેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ” ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે. જેમાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને શેષ ફી સિવાય કોઈ રસ દાખવતા નથી હાલમાં જ બનેલા બનાવમાં કમિશન એજન્ટ વેપાર કરતો હતો તેને કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ ઉઠાવી ગઈ હતી જેથી આખાય યાદની વ્યવસ્થા ખોરંભે ચડી છે પરંતુ કમિશન એજન્ટ છતાં જણસી ખરીદ વેચાણ થાય તેનું ધ્યાન માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને તકેદારી રાખવી જોઈએ

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?
Next Article ભક્તિ એટલે માત્ર મંત્ર જાપ નહીં પણ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી
શૂન્યનો સ્વીકાર
હરિત કે કેમિકલ ક્રાંતિ ?
आखेटस्य कथा रम्या
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?