ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવા અમલમાં આવેલ નવા કાયદા BNS BNSS તથા BSAની સમજ માટે જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી તથા ગુન્હા સાબિત રેશિયોને વધારવા માટે કાર્યપદ્ધતિમાં શું ફેરફાર કરવા તે અંગેની સમજ આપવામાં આવી. આ તકે ડિસ્ટ્રિક્ટ જજ પી. એસ. ગઢવી સાહેબનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું.ઉપરાંત છયમિં.ઉુજા એ. એફ. સિંધી અને જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ગિર સોમનાથ SP કચેરી ખાતે નવા કાયદા અન્વયે જિલ્લા સ્તરીય તાલીમનું આયોજન કરાયું

Follow US
Find US on Social Medias