By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    17 minutes ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    22 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    24 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    30 minutes ago
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    22 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    22 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    22 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    7 minutes ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    22 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    21 minutes ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
બોલીવુડ

કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 2:18 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

2025 હુરુન મહિલા નેતાઓ: 2025 કેન્ડેર હુરુન ઇન્ડિયા મહિલાઓની યાદીમાં રશ્મિકા મંદાના અને દીપિકા પાદુકોણ જેવી ટોચની બોલીવુડ મહિલાઓને પ્રકાશિત કરવામાં આવી છે જેઓ સેલિબ્રિટી પાવરને સ્ટાર્ટઅપ રોકાણોમાં રૂપાંતરિત કરે છે, ભારતના ગ્રાહક, સાંસ્કૃતિક અને ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપને ઇક્વિટી-સંચાલિત, સ્થાપક-નેતૃત્વ સાહસો સાથે ફરીથી આકાર આપે છે.

ઈન્વેસ્ટર્સની લિસ્ટમાં કોટક મહિન્દ્રા બેન્કની શાંતિ એકમ્બ્રમ ટોપ પર : આ ટોપ સેલિબ્રિટી મહિલાઓ ગ્રાહક, સાંસ્કૃતિક, ઉદ્યમશીલતામાં નવો આકાર આપે છે
કેન્ડેરે હુરુન ઈન્ડિયાની 2025ની સૌથી પ્રભાવશાળી મહિલા લીડર્સની યાદીમાં પસંદ કરવામાં આવેલ 38 મુંબઈની મહિલાઓ છે. જયારે ગુજરાતની 7 મહિલાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં પહેલી પેઢીની વેલ્થ ક્રિએટર્સ, સેલિબ્રિટી ઈન્વેસ્ટર, પરોપકારી રમત અને કલા સહિત 9 કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. જેમાં 97 મહિલાઓને જગ્યા મળી છે.

- Advertisement -

સેલિબ્રિટી ઈન્વેસ્ટર્સમાં એકટ્રેસ રશ્મિકા મંદાના, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડાનું નામ સામેલ છે. આ ટોપ સેલિબ્રિટી ઈન્વેસ્ટર્સ સેલિબ્રિટી પાવરને સ્ટાર્ટ અપ રોકાણમાં બદલી રહી છે. રશ્મિકા મંદાના 46.1 મિલિયન ફોલોઅર્સ સાથે ટોપ 10માં સૌથી ઓછી વયની સેલિબ્રિટી રોકાણકાર છે. મહિન્દ્રા બેન્કની ડેપ્યુટી મેનેજીંગ ડિરેકટર શાંતિ એકાંબ્રમે હુરુન ઈન્ડિયાની તાજેતરની રેન્કીંગમાં દેશની ટોપ મહિલા વ્યાવસાયિકોની લિસ્ટમાં પહેલા નંબરે છે.

નેકસ્ટ જનરેશનમાં સૌથી પ્રભાવશાળી મહિલા લીડર્સમાં એચસીએલ ટેકની ચેર પર્સન રોશની નાદર મલ્હોત્રા ટોપ પર રહે. 43 વર્ષીય નાદર એચસીએલ ટેકની આગેવાની કરે છે, જેની માર્કેટ કેપ 4.78 લાખ કરોડ રૂપિયા છે. રોશની બાદ 35 વર્ષીય પ્રિયા અગ્રવાલ હેબ્બાહ હિન્દુસ્તાન ઝીંકની ચેરપર્સન છે, જેની માર્કેટ કેપ 1.97 લાખ કરોડ રૂપિયા છે. ત્રીજા સ્થાને ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટસની કાર્યકારી અધ્યક્ષ નિસાબા ગોદરેજ છે.

My Glammની શ્રદ્ધા કપુરે પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. આ ટોપ સેલિબ્રિટી ગ્રાહક, સાંસ્કૃતિક અને ઉદ્યમશીલતાને નવો આકાર આપી રહી છે. ઈન્વેસ્ટર્સની લિસ્ટમાં એડવેન્ટ ઈન્ટરનેશનલની શ્વેતા જાલાન, યંગ મહિલા લીડર્સની લિસ્ટમાં સ્કિલ મેટિકસની દેવાંશી કેજરીવાલે જગ્યા બનાવી છે.

- Advertisement -

નાયકાની ફાલ્ગુની નૈયર, અપસ્ટોકસની કવિતા સુબ્રમણ્યન અને નાઈટ રાઈડર્સની સ્પોર્ટસની જુહી ચાવલા મુંબઈની ત્રણ ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટર્સ છે, જયારે નેકસ્ટ જનરેશન લિડર્સમાં પ્રિયા અગ્રવાલ હેબ્બાર, નિસાબા ગોદરેજ, ફરાહ મલિક ભાંજી, નંદિની પીરામલ અને તાન્યા દુબાશ સામેલ છે.

You Might Also Like

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે

ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

TAGGED: Candor Hurun India 2025 list, Deepika Padukone, priyanka chopara, Rashmika Mandanna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
Next Article ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મેષ, કર્ક અને કુમ્ભ સહીત જાણો કઈ રાશિના જાતકો માટે એક મહિનો શનિદેવ લેશે અગ્નિપરીક્ષા
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
બોલીવુડ

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
બોલીવુડ

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?