By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા લાગુ કરાયેલો તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા લાગુ કરાયેલો તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માંગ
રાજકોટ

તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા લાગુ કરાયેલો તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માંગ

Khaskhabar Editor
Last updated: 2024/07/06 at 5:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ફી વધારાથી ગરીબ અને મધ્યમવર્ગના બાળકોનું ડૉકટર બનવાનું સપનું માત્ર સપનું જ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6

સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસહ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે પરંતુ તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસ ક્રમમાં સરકારી – સેલ્ફ ફાયનાન્સ, મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી માંડી 88% ટકા જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ છે.
વિગતવાર જોઈએ તો જનરલ કવોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટ કવોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો 3.30 લાખ (જનરલ કવોટા) અને 9 લાખ (મેનેજમેન્ટ કવોટા) લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી.

- Advertisement -

લાગુ કરેલા ફી વધારાથી જનરલ કવોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત વર્ષે રૂા. 14.85 લાખથી મેળવતો હતો તે આ વર્ષેથી વધીને એમબીબીએસ પૂર્ણ થયે રૂા. 24.75 લાખ ચૂકવશે જ્યારે મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમ.બી.બી.એસ. પૂર્ણ થયે રૂા. 76.50 લાખ ચૂકવશે. આમ સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે, શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોકટર બનવાનું સપનું પૂર્ણ કરશે? બીજું કે કદાચ આ રીતે ડોકટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસ કાળ દરમિયાન તેને માથે ચડી ગયેલા આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે ?

આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. ખરેખર સરકાર આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે. તો આ બાબતે ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતાવહ છે. આમ આદમી પાર્ટી, ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હીતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તેવી માંગ કરાઈ છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: GMERS, medical graduate courses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદરનાં સુખપુર ગામની ગૌ શાળા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ચિંધે છે નવો રાહ
Next Article TRP અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતી સેશન્સ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?