By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    18 hours ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    6 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    17 hours ago
    કેન્સરની દવાઓ સસ્તીઃ 80 હજારનું ઇન્જેકશન હવે માત્ર 7 હજારમાં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
    18 hours ago
    ચૂંટણી પંચની SIR પ્રક્રિયાઃ 6 રાજ્યમાંથી 1600 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા
    18 hours ago
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    2 days ago
    અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ સાથે અથડાયું, સ્કૂલ-કોલેજ-વીજળી બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! આયુષ્માન અને અનન્યા તો નાચવા લાગ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! આયુષ્માન અને અનન્યા તો નાચવા લાગ્યા
બોલીવુડમનોરંજન

બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! આયુષ્માન અને અનન્યા તો નાચવા લાગ્યા

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 11:51 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ અલગ રીતે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો બીજો મુકાબલો દુબઈમાં રમાયો હતો. જેમાં ભારતની જીત થઇ છે. પાકિસ્તાને ભારતને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ભારતે એશિયા કપમાં સળંગ ચોથી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. મેચ જીત્યા પછી આખા ભારત દેશમાં એક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકોએ પાકિસ્તાન સામે ભારતની જીતને તેના અલગ અંદાજમાં ઉજવવી હતી.

- Advertisement -

ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ પણ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી અનોખી રીતે કરી હતી. આયુષ્માન અને અનન્યા આ દિવસોમાં મથુરામાં છે અને તેમની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે.

WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets 👏👏

Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09

- Advertisement -

— BCCI (@BCCI) August 28, 2022

ભારત vs પાકિસ્તાનના મેચમાં ભારતને જીત મળે એ પછી બંને સ્ટાર્સે એક રીલ શેર કરી હતી. જે હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં આયુષ્માન ખુરાના બેટિંગ કરતા જોઈ શકાય છે અને એ પછી તુરંત જ આખી ફિલ્મની ટીમ, કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતા એમને લખ્યું હતું કે, “જીત ગયા ઈન્ડિયા!!!!”

તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અને સીમા પાહવા પણ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મમાં પરેશ રાવલ અને સીમા પાહવા બંને મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ડ્રીમ ગર્લ 2નું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે.

http://

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ સિવાય આયુષ્માન ખુરાના પાસે બીજી ફિલ નિર્દેશક અનુભૂતિ કશ્યપની ‘ડોક્ટર જી’ છે જે જલ્દી જ રિલીઝ થશે. જો અનન્યાની વાત કરી તો તેની હાલમાં જ વિજય દેવેરાકોંડા સાથેની ફિલ્મ લાઈગર રિલીઝ થઈ છે અને હવે તે ઝોયા અખ્તરની આવનારી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

TAGGED: bollywood, CELEBRATION, teamindia, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નોઇડાનાં ટ્વીન ટાવર્સ ધરાશાયી થતાં આજુ બાજુ કેટલું થયું નુકસાન ? આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?
Next Article વોડાફોન-આઈડીયાના કરોડો પોસ્ટપેઈડ ગ્રાહકોનો ડેટા લિક: કંપનીએ દાવો નકાર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ
રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ
દિવાળીએ રેસકોર્સ રીંગ રોડ ઝગમગશે: ચાર દિવસ કાર્નિવલ અને રંગોળી સ્પર્ધા
85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?