Latest ગુજરાત News
લોકડાઉનમાં નોકરી ન મળતાં સુરતમાં એન્જિનિયર યુવકે આલુપુરી વેચવાનું શરૂ કરયુ
સુરત માં આલુપુરી નો ઘંઘો શરૂ કરયો છે તે યુવકે સિવિલ એન્જિનિયરિંગ…
સ્ત્રી અત્યાચાર તથા દહેજ માંગણીના ગુન્હામાં નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ,ભાવનગર
ભાવનગર શહેર તથા જીલ્લાના ગુન્હા ઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા બીજા અન્ય…
50 લાખ આપી દે નહિ તો જાનથી મારી નાખીશ જૂનાગઢમાં ડોક્ટરને ફોન કરી ખંડણી માગનાર હરિ રાજગોરને પોલીસે દબોચ્યો
ડોક્ટર પાસે સારવાર કરવા ગયેલ હોય ખર્ચ વધી ગયા બાદ પણ સારું…
પોકેટકોપ તથા ઇ-ગુજકોપ ની મદદથી જુનાગઢ જીલ્લાના બાટવા પો.સ્ટેના ગુન્હાના કામે ચોરી થયેલ મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય.
પોલીસ અધિક્ષક બલરામ મીણા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા માર્ગદર્શન હેઠળ…
સુરત માં રીંગરોડ વિસ્તારમાં આવેલ સુરતની પ્રખ્યાત મટકાં તંદુરી ચાહ બનાવવાની શરૂઆત કરવામાં આવી
હાલ કોરોના જેવી વૈશ્ચિક મહામારી ને ઘ્યાન માં રાખી ને સુરત માં…
જુનાગઢ મહિલા પાસેથી તેના બાળકને આંચકી ભાગતા સાસરિયા ને પોલીસે સમય સુચકતાથી દબોચ્યા
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં સક્કરબાગ પાસે, રામદેવપરા ખાતે રહેતી મહિલા મહેકબેન સેજાદ…
હિંમતનગર / ડંપ્પર ટ્રકમાથી ૧૩,૨૯,૬૦૦ રૂનો દારૂ ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસે
આઇવા ડંમ્પરમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી રૂ..૧૩,૨૯,૬૦૦ નો દારૂનો…
તલોદ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મડરના ગુનાને ગણત્રીના દિવસોમાં ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. તથા તલોદ પોલીસ
તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસોલ ગામની સીમમાં આવેલ ગૌચરમાં કાન્તાબેન વા/ઓ રવિભાઇ…
૧૨ વર્ષની સગીર વયની બાળાના અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.
કોટડા-સાંગાણી તાલુકાના પીપલાણા ગામે ૧૨ (બાર) વર્ષની સગીર વયની બાળાનુ અપહરણ થયા…

