By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    5 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    6 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને: પ્રધાનમંત્રી માર્ક કાર્ને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને: પ્રધાનમંત્રી માર્ક કાર્ને
આંતરરાષ્ટ્રીય

કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને: પ્રધાનમંત્રી માર્ક કાર્ને

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 1:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કેનેડાના PM માર્ક કાર્નેએ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોની ટીકા કરતાં કહ્યું, કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને.

કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ માર્ક કાર્નેએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોની ટીકા કરી છે. આ તરફ હવે બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના ટ્રમ્પના નિવેદનથી તેમનો ગુસ્સો સાતમ આસમાને પહોંચી ગયો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને. નોંધનિય છે કે, માર્ક કાર્ની કેનેડાના 24મા વડા પ્રધાન બન્યા છે. ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે કેનેડાનો હવાલો સંભાળ્યો છે. કાર્ને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે, જે છેલ્લા 10 વર્ષથી વડા પ્રધાન હતા.
કાર્ને અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર જેવા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. તેઓ કેનેડિયન સંસદના સભ્ય નથી કે તેમણે અગાઉ રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. આમ છતાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં તેમણે વડા પ્રધાનપદની રેસમાં કેનેડાના ટોચના નેતાઓને હરાવ્યા હતા.

તમે ટ્રમ્પને ક્યારે મળશો?

- Advertisement -

માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ રાજધાની ઓટ્ટાવાના રીડો હોલમાં યોજાયો હતો. આ પછી તેઓ હોલની બહાર આવ્યા અને લોકોને સંબોધિત કર્યા. તેમણે કેનેડાને જોડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નકારી કાઢતા કહ્યું, કેનેડા મૂળભૂત રીતે એક અલગ દેશ છે. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા અમેરિકા પાસેથી આદરની અપેક્ષા રાખે છે. કોર્નીએ કહ્યું કે, હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે જ મળશે જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વનો આદર કરશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે, તેમની સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવાના રસ્તા શોધી શકશે.

માર્ક કાર્નેએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની તાજેતરની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો હતો. માર્કો રુબિયોએ શુક્રવારે સવારે કહ્યું કે, જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો તે આર્થિક રીતે મજબૂત બનશે. આ અંગે કાર્નેએ કહ્યું, આવા નિવેદનો પાગલપન છે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ છીએ.

કેનેડા અને અમેરિકા વચ્ચેના તફાવતો

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા અને કેનેડા વચ્ચેના તફાવતો ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરના દેશો સાથે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. તેમણે કેનેડાને અમેરિકાનો ભાગ બનવા માટે ઘણી વખત ઓફર કરી છે.

You Might Also Like

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

TAGGED: canada, Mark Carney on Trump, Prime Minister Mark Carney
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘હિન્દીમાં ફિલ્મો ડબ કરો છો અને પછી…’ ઉત્તર-દક્ષિણનું વિભાજન ન કરો: પવન કલ્યાણ
Next Article અમે યુક્રેનિયન સૈનિકોને “બચાવ” કરશું જો તેઓ…યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે પુતિનનું મોટું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?