By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 hour ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    2 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    24 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    24 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાય-બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાય-બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ યોજાશે
રાજકોટ

કાલે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાય-બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 3:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સતત 11મા વર્ષે આયોજન, આ વર્ષે પણ સમાજ ક્ધયા છાત્રાલયના લાભાર્થે યોજાશે રાસોત્સવ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ચુંવાળીયા કોળી ઠાકરો સમાજ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ-2023નું ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલ ખાતે તા. 29/10ને રવિવારે સાંજના 7 થી 10:30 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી સમસ્ત કોળી સમાજના યુવાન ભાઇઓ દ્વારા સ્પંદન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ખાસ આ આયોજન ચુંવાળીયા કોળી સમાજની દિકરીઓ માટે ક્ધયા છાત્રાલયનું આયોજન થતું હોય તેના લાભાર્થે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જે સહયોગ મળશે તે તમામ રકમ ક્ધયા છાત્રાલયના લાભાર્થે ઉપયોગમાં લેવાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક લલીતાબેન ઘોડાદ્રા તથા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની ફિલ્મ સરપંચના પ્રમોશન માટે આવશે. તેમજ ફિલ્મના તમામ કલાકારો પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ ફિલ્મ ચુંવાળીયા કોળી સમાજના આગેવાન દેવભાઇ કોરડીયા દ્વારા બનાવવામાં આવી છે. વિરાણી હાઇસ્કુલના વિશાળ પટાંગણમાં સુપ્રસિદ્ધ ગાયકો તથા બંસરી ઓરકેસ્ટ્રા સાથે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તથા 5000 ખેલૈયાઓ રમી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક હરેશભાઇ પરસોંડા, ભરતભાઇ પંચાસરા, દિપકભાઇ માનસુરીયા, આશિષભાઇ ડાભી, વિજયભાઇ મેથાણીયા, દેવાભાઇ કોરડીયા, ચેતનભાઇ મારસુણીયા, દેવાંગ કુકાવા, સુભાષ અઘોલા, રવિભાઇ રાતોજા, આનંદભાઇ ડાભી, નિલેશભાઇ ડેડાણીયા, ભરતભાઇ બાળોન્દ્રા તેમજ સ્પંદન રાસોત્સવ સમિતિના તમામ કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઇ જંજવાડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકીય મહાનુભાવો, કોળી સમાજના આગેવાનો અને રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કુંવરજીભાઈ બાવળીયા-પાણી પુરવઠા કે.મંત્રી, ગુજરાત રાજય, દેવજીભાઈ ફતેપરા-પુર્વ સાંસદ સુરેન્દ્રનગર, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા-સાસંદ સુરેન્દ્રનગર, પરસોતમભાઈ સાબરીયા ધારાસભ્ય મૂળવદ ધ્રાંગધા, ધર્મેશભાઈ જંજવાડીયા-પ્રમુખ-ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ, વિજયભાઈ રૂપાણી-પુર્વ મુખ્યમંત્રી, મોહનભાઈ કુંડારીયા-સાંસદ, ભાનુબેન બાબરીયા-કેબીનેટ મંત્રી, દર્શીતાબેન શાહ-ધારાસભ્ય, રામભાઈ મોકરીયા-સાંસદ, રમેશભાઈ ટીલાળા-ધારાસભ્ય, નટુભાઈ કુંવરીયા-ઉપપ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ-ગુજરાત, મનસુખભાઈ ધામેચા-ઉપપ્રમુખ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ગુજરાત, છોટુભાઈ પરસોંડા-મહામંત્રી ચુંવાળીયા કોળી સમા ગુજરાત તેમજ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર, મ્યુનિસીપલ કમિશ્નર તથ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ તથા કોંગ્રેસ પક્ષના રાજકીય આગેવાનો અને કો સમાજના આગેવાનો / મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -

You Might Also Like

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

TAGGED: ChumwaliyaKoliThakorSamaj, navratri, Rajkot, SpandanRasotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરના વિવિધ એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ ખાતેથી કુલ 3.8 ટન કચરાનો નિકાલ
Next Article મને પામવા તું પરીક્ષા કરે છે તને પામવા તારી પૂજા કરું છું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
નવસારી જળમગ્ન : આર્મીની ટીમ મેદાનમાં, 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા
ગુજરાત તરબોળ : 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ગુજરાતરાજકોટ

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?