ગુજરાત પોલીસનો રાજ્યકક્ષાનો વનમહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લા તાલીમ ભવન ખાતે કાર્યક્મ યોજાયો
બોટાદના હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ ભવનમાં ગુજરાત પોલીસના રાજ્ય કક્ષાના વન મહોત્સવની…
ગોંડલ શિવ શક્તિ નગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
રાજકોટ એલસીબી પોલીસના પીઆઇ ગોહિલ, કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલ સિંહ જાડેજા અને…
જૂનાગઢ પંથકમાં અતી વૃષ્ટિ થી પ્રભાવિત વિસ્તારોની સર્વેની કામગીરીમાં હેક્ટરના બદલે વિઘામાં માંપણી કરી વળતર આપવા કોંગ્રેસની માંગ
આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા જુનાગઢ…
માળીયા હાટીના કાલિંભડા ગામે વિધાથીઁઁ એ વૃક્ષ વાવેતર કરી જન્મદિવસ ની ઉજવણી કરી
માળીયા હાટીના તાલુકા ના કાલિંભડા ગામ ના યુવા સરપંચ મુકેશભાઈ મકવાણા ના…
માંગરોળ તાલુકાનાં કિમ ચોકડી ખાતે આમ પાટીઁ દ્વારા પડેલા મોટા ખાડામાં વૃક્ષ રોપીને સરકાર સામે વિરોઘ નોંધાવ્યો હતો
સુરત જીલ્લા નાં માંગરોળ તાલુકાના કિમ ચોકડી નેશનલ હાઈવે નંબર ૪૮ પુલ…
બેલા ગામેથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર…
માણાવદર તાલુકાના છ રસ્તાઓને વરસાદે ધોઇ નાખ્યા : રસ્તા રિપેર કરવા કોંગ્રેસની માગણી
ગુજરાતે જો ઉતમ રોડનું નેટવર્ક સ્થાપ્યું હોય તો રસ્તા નબળા કેમ બની…
મોવિયા ગામે દબાણ દૂર કરવાની અરજીનો ખાર રાખી યુવાનો પર આઠ શખ્સો નો જીવલેણ હુમલો
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ ભલાળા દ્વારા પોતાની ઘોઘાવદર જતા…
ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ,હોસ્પિટલમાં દાખલ,સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટનો માહોલ
સી.આર.પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ…


