By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 hour ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનીષ બન્યો મોઈન ખાન
    1 hour ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    44 minutes ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    49 minutes ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    52 minutes ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    20 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અશ્ર્વિન કાઠી સાધુ અને શીખના વેશમાં નાસતો ફરતો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અશ્ર્વિન કાઠી સાધુ અને શીખના વેશમાં નાસતો ફરતો હતો
જુનાગઢ

અશ્ર્વિન કાઠી સાધુ અને શીખના વેશમાં નાસતો ફરતો હતો

Khaskhabar Editor
Last updated: 2025/09/13 at 5:17 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્ર્વિન વલકુભાઈ સભાડને રાજસ્થાનના બિકાનેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી જૂનાગઢ પોલીસના હવાલે કર્યો હતો. શહેરના ગિરનાર દરવાજા વિસ્તારનો અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો ડ્રગ્સ, અત્યારની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તે અંગેની માહિતી તે મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર, મનપાના દંડક તથા પૂર્વ ડે. મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસને આપી હોવાની અદાવત રાખી અશ્વિન વલકુ સહિત 5 શખ્સે ગઈ તા. 02-02-2010ના રોજ ભવનાથમાં વડલી ચોક ખાતે પિસ્તોલમાંથી કરમણભાઈ પર 3 રાઉન્ડ ફાયર કરી માથા, પીઠના ભાગે ગંભીર પહોંચાડી હત્યા કરી નાસી ગયા હતા. આ ઘટનામાં પોલીસે પ્રથમ 4 આરોપીને અને બાદમાં મહામહેનતે તા. 26-02-2010ના રોજ અશ્ર્વિન વલકુની ધરપકડ કરી હતી. બાદમાં સેશન્સ કોર્ટના હુકમથી મુખ્ય આરોપી અશ્વિન સભાડને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. આ પછી ગુજરાત હાઇકોર્ટના અન્વયે તા. 18-10-2010ના 5 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. પરંતુ અશ્ર્વિન વલકુ વચગાળાના જામીન ઉપરથી હાજર નહીં થઈ તા. 24-10-2019થી ફરાર થઈ ગયો હતો. આરોપીની સત્વરે ધરપકડ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં એસએમસીના એસપી મયુર ચાવડાએ ટીમો કાર્યરત કરી હતી. દરમિયાન આરોપી અશ્ર્વિન વલકુ જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યમાં ફરતો હોવાની અને હાલ રાજસ્થાનીના બિકાનેર ખાતે હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ બિકાનેરથી ઝડપી લઇ શુક્રવારે વધુ કાર્યવાહી અર્થે જૂનાગઢ પોલીસને સોંપી આપ્યો હતો.

SMC ટીમે બાતમીના આધારે અશ્ર્વિનને ઝડપ્યો

- Advertisement -

કાચા કામનો કેદી અશ્ર્વિન વલકુભાઈ સભાડ પોતાની ધરપકડ થાય નહીં તે માટે બાલ, દાઢી વધારીને સાધુ જેવા તેમજ શીખની પાઘડી જેવા જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. છતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સિસથી બાતમી આધારે વોચ ગોઠવી અશ્ર્વિન કાઠીને ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી.

પૂર્વ ડે.મેયરની હત્યાનાં 24માં દિવસે પકડાયો હતો

તે સમયના મહાનગરપાલિકાના દંડક, પૂર્વ ડેપ્યુટી મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાની ગત તા. 2 ફેબ્રુઆરી 2010ના રોજ પિસ્તોલમાંથી ફાયર કરી હત્યા નિપજાવી અશ્ર્વિન વલકુ સભાડ સહિત 5 શખ્સો નાસી ગયા હતા. આરોપીઓની ધરપકડ, તપાસ માટે તે સમયના ડીઆઈજી મોહન ઝાએ જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાની ટીમોની રચના કરી હતી. ગણતરીના દિવસોમાં અશ્ર્વિન સિવાયના 4 આરોપીને ઝડપી લીધા હતા. પરંતુ હત્યાના 24માં દિવસે 26 ફેબ્રુઆરી 2010ના રોજ મહા મહેનતે મુખ્ય આરોપી અશ્વિન વલકુ સભાડની ધરપકડ પોલીસ કરી શકી હતી.

- Advertisement -

અશ્ર્વિન વિરુદ્ધ હત્યા, ડ્રગ્સ સહિત 12થી વધુ ગુના

4 સાગરીત સાથે મળી પૂર્વ ડે. મેયર કરમણભાઈ કટારાની ભવનાથ ખાતે હત્યા કરનાર શહેરના ગિરનાર દરવાજાનો અશ્ર્વિન વલકુ વિરુઘ્ધ ખૂન, એનડીપીએસ, શરીર સંબંધી તેમજ આર્મ્સ એક્ટ હેઠળ સહિત 12થી વધુ ગુના નોંધાયા હતા.

You Might Also Like

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીની લાગણીસભર વાત સાંભળી રાહુલ ગાંધી સહિત સૌ કોઈની આંખો ભીની થઈ
Next Article ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રક અને ST બસના અકસ્માતમાં બસ પલ્ટી ખાઇ ગઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ
આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
મનીષ બન્યો મોઈન ખાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?